બાજરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-મકાઇ +મકાઈ)
No edit summary
લીટી ૧૬:
|synonyms = ''Pennisetum americanum'' <small>(L.) Leeke</small><br />''Pennisetum typhoides'' <small>(Burm. f.) Stapf & C. E. Hubb.</small> ''Pennisetum typhoideum''
}}
[[File:Pennisetum glaucum MHNT.BOT.2013.22.56.jpg|thumb|''Pennisetum glaucum'']]
 
'''બાજરો''' કે '''બાજરી''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]:Pearl millet, વૈજ્ઞાનિક નામ: ''Pennisetum glaucum'') એ બાજરાની બહોળાપણે ઉગાડવામાં આવતી જાત છે. જે [[આફ્રિકા|આફ્રીકા]] અને [[ભારત|ભારતીય]] ઉપખંડમાં પ્રાગઔતિહાસીક સમયથી ઉગે છે. સામાન્યપણે એ સ્વિકારવામાં આવેલું છે કે બાજરાની આ જાત આફ્રીકામાં ઉત્પન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉનાં પુરાતત્વીય દસ્તાવેજો અનુસાર ઇ.પૂ. ૨૦૦૦માં બાજરાની આ જાત ભારતમાં આવી હશે, માટે તે પહેલાં તેણે આફ્રીકામાં અનુકુલન સાધેલું હશે. તેના મુળ ઉષ્ણકટિબંધીય આફ્રીકામાં મળે છે. આ પાક માટે વિવિધતાનું કેન્દ્ર પશ્ચિમ આફ્રીકાનાં 'સાહેલ' વિસ્તારમાં છે. પછીથી દક્ષિણ અને પૂર્વ આફ્રીકામાં અને દક્ષિણ એશિયામાં પણ તેની ખેતી થવા લાગી. [[યુ.એસ.]]માં, ૧૮૫૦માં આ જાતનાં બાજરાની ખેતી શરૂ થયાનાં અને [[બ્રાઝિલ]]ને આ પાકનો પરીચય ૧૯૬૦માં થયાનાં દસ્તાવેજો મળે છે.