ઈરિડીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}
નાનું Robot: Automated text replacement (-સુરણ +સૂરણ, -ખેતમજુરી +ખેતમજૂરી, -ક્ર્માંક +ક્રમાંક, -પયૈયું +પપૈયાં)
 
લીટી ૧:
'''ઈરિડીયમ''' એ એક [[રાસાયણિક તત્વ]] છે જેનો [[અણુ ક્ર્માંકક્રમાંક]] ૭૭ અને તેની સંજ્ઞા '''Ir''' છે. આ પ્લેટિનમ જૂથની એક અત્યંત સખત, બરડ, ચળકતી-સફેદ સંક્રાંતિ ધાતુ છે. આ બીજી સૌથી વધુ ઘનત્વ ધરાવતી ધાતુ છે. ૨૦૦૦ °સે જેટલા ઊંચા ઉષ્ણતામાને પણ આ ધાતુ અત્યંત કાટ પ્રતિરોધી છે .
જોકે અમુક દ્રાવ ક્ષારો અને હેલોજન જ ઈરિડીયમનું ખવાણ કરે છે પણ ભૂકા સ્વરૂપે ઈરિડીયમ વધુ સક્રીય અને જ્વલનશીલ હોઈ શકે છે.