અમેરિસીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}
નાનું Robot: Automated text replacement (-સુરણ +સૂરણ, -ખેતમજુરી +ખેતમજૂરી, -ક્ર્માંક +ક્રમાંક, -પયૈયું +પપૈયાં)
 
લીટી ૧:
{{Orphan|date=ડિસેમ્બર ૨૦૧૨}}
 
'''અમેરિસીયમ'''એ એક [[કૃત્રીમ તત્વ]] છે જેની સંજ્ઞા '''Am''' અને [[અણુ ક્ર્માંકક્રમાંક]] ૯૫ છે. આ એક એક્ટિનાઈડ શ્રેણીનું [[ટ્રાંસ-યુરેનિક તત્વ ]] છે આ તત્વ આવર્તન કોઠામાં યુરોપીયમની નીચે આવેલ હોવાથી આનું નામ એક અન્ય ખંડ અમિરેકા પરથી પડાયું.<ref>{{cite journal|title = The Transuranium Elements|first = Glenn T.|last = Seaborg|journal = Science|volume = 104|issue = 2704|year = 1946|pages = 379–386|doi = 10.1126/science.104.2704.379|pmid = 17842184|jstor = 1675046|bibcode = 1946Sci...104..379S }}</ref>
 
આનું સૌ પ્રથમ ઉત્પાદન ૧૯૪૪ માં ગ્લેન ટી સીબોર્ગ દ્વારા કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું. આ ટ્રાંસ યુરેનિક તત્વોની શ્રેણીમાં ત્રીજું તત્વ છે પણ આની શોધ ચોથા તત્વ ક્યૂરીયમ પછી થઈ હતી. આની શોધ ગુપ્ત રખાઈ હતી અને તેની ઘોષણા નવેંબર ૧૯૪૫માં કરવામાં આવી. મોટાભાગનું અમેરેસીયમ યુરેનિયમ અને પ્લુટોનિયમ પર ઈલેક્ટ્રોનનો મારો કરીને મેળવવામાં આવે છે. એક ટન જિરણોત્સારી ઈંધણને વાપરતા ૧૦૦ ગ્રામ અમેરિસીયમ મળે છે. આનો ઉપયોગ આયનીકરણ પેટી , ધુમ્ર પારખ (સ્મોક ડીટેક્ટર) અને ઔદ્યોગિક માપકો બનાવવા માટે થાય છે. આનો ઉપયોગ આણ્વીક બેટરી કે અવકાશયાનમાં આ વપરાય છે.