ધ્રોળ રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KartikMistryએ ધ્રોલ રિયાસતને ધ્રોલ રજવાડું પર ખસેડ્યું: રિયાસતથી રજવાડું.
નાનું રિયાસતથી રજવાડું વત્તા સાફ-સફાઇ.
લીટી ૧:
{{Infobox former subdivision
|native_name = ધ્રોલ રિયાસતરજવાડું
|conventional_long_name = ધ્રોલ સ્ટેટ
|common_name = ધ્રોલ
લીટી ૨૭:
|footnotes = {{EB1911}}
}}
'''ધ્રોલ રિયાસત''' અથવા '''ધ્રોલ સ્ટેટરજવાડું''' બ્રિટિશ રાજ દરમિયાન ચારે બાજુથી અન્ય રાજ્યોથી ઘેરાયેલ એવું [[ભારત]]નું એક રજવાડું હતું.
 
ઐતહાસિક એવા કાઠિયાવાડના હાલાર વિસ્તારનું [[ધ્રોલ]] શહેર તેનું પાટનગર હતું. ધ્રોલ સ્ટેટ બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનું ભાગ હતું.<ref>[http://members.iinet.net.au/~royalty/ips/d/dhrol.html Dhrol State - Princely State (9 gun salute)]</ref>
ધ્રોલ રિયાસતનારજવાડાના કુટુંબ અને  સ્થાપકના ગામો ''ધ્રોલ ભાયાત'' તરીકે ઓળખાતા હતા.<ref>[Yaduvansh prakash.book]</ref>
 
== ઇતિહાસ ==
ધ્રોલ રિયાસતનીરજવાડાની સ્થાપના ૧૫૯૫માં નવાનગર સ્ટેટના સ્થાપક જામ રાવલના ભાઇ જામ હરધોલજીએ કરી હતી.<ref>[http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V11_341.gif Imperial Gazetteer of India, v. 11, p. 335.]</ref> રાજવી કુટુંબ જાડેજા વંશના સૌથી અગ્રણી શાખાના [[રાજપૂત|રાજપૂતો]] હતા, જેઓ શ્રી[[કૃષ્ણ]]ના વંશજ હોવાનો દાવો કરતા હતા.
 
૧૮૦૭માં ધ્રોલ રિયાસતરજવાડું બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. ૧૮૯૯-૧૯૦૦માં પડેલા દુષ્કાળથી રાજ્યની વસતી ૧૮૯૧માં ૨૭,૦૦૭ થી ૧૯૦૧માં ઘટીને ૨૧,૯૦૬ થઇ ગઇ હતી. ૫ ફેબ્રુઆરી ૧૮૪૮ના રોજ રાજ્યના છેલ્લા શાસક ઠાકુર સાહેબ ચંદ્રસિંહજી દિપસિંહજીએ ભારતમાં ભળી જવા માટેની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.<ref>[http://www.worldstatesmen.org/India_princes_A-J.html Princely States of India]</ref>
 
=== શાસકો ===