સાબરકાંઠા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
લીટી ૧:
[[Image:Map GujDist North.png|thumb|200px|right|[[ઉત્તર ગુજરાત ]]ના જિલ્લાઓ]]
'''સાબરકાંઠા જિલ્લો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક [[હિંમતનગર]] શહેર ખાતે આવેલું છે. આ શહેરમાં ''સાબર ડેરી '' જાણીતી છે, જ્યાં આખા જિલ્લાનું દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે. જિલ્લા નુજિલ્લાનું ક્ષેત્રફળ ૭,૩૯૦ વર્ગચોરસ કિલોમીટરકિમી છે.
 
==સામાન્ય રુપ રેખા==
જિલ્લાની સામાન્ય રુપરેખા :<ref>[http://sabarkanthadp.gujarat.gov.in/sabarkantha/jilavishe/samnya-ruprekha.htm જિલ્લા વિકાસ અધિકારીનુંઅધિકારીની સત્તાવાર વેબસાઇટ]</ref>
* ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ
* કુલ ક્ષેત્રફળ: ૭,૩૯૦ ચો.કિ.મી.
* આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯<sup>o</sup> સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯<sup>o</sup> સે., સામાન્ય રીતે વિષમ આબોહવા
* જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
Line ૧૨ ⟶ ૧૧:
* કુલ ગામ: ૧,૩૮૯
* ગ્રામ પંચાયતની સંખ્યા: ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫
* નગરપાલિકા: 7
* રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.
 
Line ૩૧ ⟶ ૩૦:
 
=સંદર્ભ=
{{Reflist}}
<references/>
 
== બાહ્ય કડીઓ ==