નંદિની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સંદર્ભ.
 
લીટી ૧:
'''નંદિની''' કામધેનુ [[કામધેનુગાય]] ગાયનીની પુત્રી હતી જે [[વસિષ્ઠ]] ઋષિ પાસે હતી. [[દિલીપ]] રાજાએ તેને વનમાં ચરતી વખતે સિંહથી બચાવી હતી અને તેની આરાધનાથી તેણે [[રઘુ]] નામે પુત્ર મેળવ્યો હતો.
 
== કથા ==
==મહાભારત==
મહાભારતમાં લખ્યું[[મહાભારત]]માં છે કેઃપ્રમાણે દ્યો નામનો વસુ પોતાની સ્ત્રીના કહેવાથી તેનેનંદિનીને વસિષ્ઠના આશ્રમમાંથી ચોરી લાવ્યો હતો, જેથી વસિષ્ઠના શાપથી તેણે [[ભીષ્મ]] બની આ પૃથ્વી ઉપર લેવો પડ્યો હતો. જ્યારે [[વિશ્વામિત્ર]] ઘણા લોકોને પોતાની સાથે લઈને એક વાર વસિષ્ઠને ત્યાં ગયા, ત્યારે વસિષ્ઠે આ ગાયથી બધું મેળવીને બધા લોકોનો સત્કાર કર્યો હતો. આ જોઈને વિશ્વામિત્રે વસિષ્ઠ પાસે આ ગાય માગી, પણ જ્યારે વસિષ્ઠે તે ન આપી, ત્યારે વિશ્વામિત્ર જબરજસ્તીથી તેને લઈ ચાલ્યા. રસ્તામાં તેને ચલાવવાથી તેના શરીરનાં જુદાં જુદાં અંગોમાંથી મ્લેચ્છો અને યવનોની મોટી સેના નીકળી પડી, જેણે વિશ્વામિત્રને હરાવી તેની પાસેથી ગાયને છોડાવી.<ref>{{cite web|title=નંદિની|url=http://bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80&type=1&page=0|access-date=૧૪ માર્ચ ૨૦૧૬}}</ref>
 
== સંદર્ભ ==
==સ્ત્રોત==
{{Reflist}}
*[http://www.bhagvadgomandal.com/index.php ભગવદ્ગોમંડલ], જ્ઞાનકોશ
* અંગ્રેજી વિકિપીડિયા
 
[[શ્રેણી:મહાભારત]]