ભગવાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારા.
નાનું →‎વ્યુત્પતિ: જોડણી
લીટી ૨:
 
== વ્યુત્પતિ ==
ભગવાન શબ્દ [[સંસ્કૃત ભાષા]]માં भग् ધાતુ પરથી भगवन् અને એ શબ્દ પરથી [[ગુજરાતી ભાષા|ગુજરાતી]], [[હિન્દી ભાષા|હિંદી]] તેમજ અન્ય ભાષાઓમાં ભગવાન શબ્દ બન્યો છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ઐશ્વર્યોને ભગ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન એટલે આ સર્વેશ્વર્યોથી સંપન્ન એવો અર્થ થાય છે.<ref>{{cite web|title=ભગવાન - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon|url=http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%25E0%25AA%25AD%25E0%25AA%2597%25E0%25AA%25B5%25E0%25AA%25BE%25E0%25AA%25A8*/| work=[[ગુજરાતીલેક્સિકોન]]|access-date=૨૫ એપ્રિલ ૨૦૧૬}}</ref> વિશેષરુપે ઇશ્વરને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. પંર્ણતાપૂર્ણતા સુધી પહોચેલા સંતો, સદ્દગુરુને પણ ભગવાન કહેવામાં આવે છે.
 
{{સંદર્ભો}}