દિવાળીબેન ભીલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું થોડી માહિતી ઉમેરી.
લીટી ૧:
{{Infobox Person
'''દિવાળીબેન પુંજાભાઇ ભીલ''' એ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયક છે. તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા છે.
|નામ = '''દિવાળીબેન પુંજાભાઇ લાઠીયા'''
|ફોટો =
|ફોટોનોંધ =
|જન્મ તારીખ = [[જુન ૨]], ૧૯૪૩
|જન્મ સ્થળ = [[દલખાણિયા]]
|મૃત્યુ તારીખ = [[મે ૧૯]], ૨૦૧૬
|મૃત્યુ સ્થળ = [[જુનાગઢ]] [[ગુજરાત]]
|મૃત્યુનું કારણ =
|રહેઠાણ =
|વ્યવસાય = પાર્શ્ચ ગાયીકા, લોકગીત ગાયીકા
|નાગરીકતા = ભારતીય
|અભ્યાસ =
|વતન = [[જુનાગઢ]] [[ગુજરાત]]
|ધર્મ = [[હિંદુ]]
|જીવનસાથી =
|સંતાન =
|માતા-પિતા = મોંઘીબેન - પુંજા ભાઈ
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ =
}}
'''દિવાળીબેન પુંજાભાઇ ભીલ''' અથવા '''દિવાળીબેન પુંજાભાઇ લાઠીયા''' એ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયક છે. તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા છે.
 
==જન્મ અને શરૂવાતનું જીવન==
દિવાળિબેન ૯ વરસની ઉમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા. શરૂવાતમાં એમણે નર્સને ઘરે રસોઇ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું અને એ પછી એમણે ફરી ક્યારેય પણ લગ્ન ન કર્યા હતા.
 
==કારકિર્દી==
હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડીંગ કર્યું હતુ. એ માટે એમને રૂ પાંચનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી એમણે ગુજરાતી ફીલ્મોમાં પાર્શ્ચ ગાયીકા તરીકે પણ કાર્ય કરેલ છે. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.
 
== સન્માન ==
૧૯૯૦માં એમને ભારત સરકારના [[પદ્મશ્રી]] સન્માન વડે નવાજવામાં આવ્યા હતા.
 
==બાહ્ય કડી==
{{સબસ્ટબ}}
* દિવ્યભાષ્કરમાં પ્રસિદ્ધ થયેલ દિવાળીબેનના અવસાનના સમાચાર
 
[[શ્રેણી:ગાયિકા]]