સાબરકાંઠા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎તાલુકાઓ: +પોશિના (સસંદર્ભ) (edited with ProveIt)
નાનું ઇન્ફોબોકસ, અન્ય સુધારાઓ.
લીટી ૧:
{{Infobox settlement
| name = સાબરકાંઠા જિલ્લો
| native_name =
| native_name_lang =
| other_name =
| nickname =
| settlement_type = જિલ્લો
| image_skyline =
| image_alt =
| image_caption =
| image_map = Gujarat Sabarkantha district.png
| map_caption = જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
| latd =
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
| coordinates_display = inline,title
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = [[ગુજરાત]]
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| named_for =
| seat_type = મુખ્યમથક
| seat = [[હિંમતનગર]]
| government_type =
| governing_body =
| leader_title =
| leader_name =
| unit_pref = Metric
| area_footnotes =
| area_rank =
| area_total_km2 = 7390
| elevation_footnotes =
| elevation_m =
| population_total =
| population_as_of =
| population_rank =
| population_density_km2 =
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 =
| demographics1_title1 =
| demographics1_info1 =
| timezone1 = ભારતીય પ્રમાણભૂત સમય
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| registration_plate = GJ-9
| website =
| footnotes =
}}
[[Image:Map GujDist North.png|thumb|200px|right|[[ઉત્તર ગુજરાત]]ના જિલ્લાઓ]]
'''સાબરકાંઠા જિલ્લો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક [[હિંમતનગર]] શહેર ખાતે આવેલું છે. આ શહેરમાં ''સાબર ડેરી'' જાણીતી છે, જ્યાં આખા જિલ્લાનું દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૭,૩૯૦ ચોરસ કિમી છે.
Line ૪ ⟶ ૬૨:
==સામાન્ય રુપ રેખા==
જિલ્લાની સામાન્ય રુપરેખા:<ref>[http://sabarkanthadp.gujarat.gov.in/sabarkantha/jilavishe/samnya-ruprekha.htm જિલ્લા વિકાસ અધિકારીની સત્તાવાર વેબસાઇટ]</ref>
* ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ
* આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯<sup>o</sup> સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯<sup>o</sup> સે., સામાન્ય રીતે વિષમ આબોહવા
* જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
* નદીઓ: [[સાબરમતી]], [[ખારી નદી|ખારી]], [[મેશ્વો નદી|મેશ્વો]], [[હાથમતી નદી|હાથમતી]], [[હરણાવ નદી|હરણાવ]], [[વાત્રક નદી|વાત્રક]], માઝમ નદી
* પાક: [[ડાંગર]], [[બાજરી]], [[કપાસ]], [[ઘઉં]], [[જુવાર]], [[તમાકુ]], [[મગફળી]], [[દિવેલી|એરંડા]], [[રાયડો]]
* કુલ ગામ: ૧,૩૮૯
* ગ્રામ પંચાયતની સંખ્યા: ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫
* નગરપાલિકા: ૭
* રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.
Line ૨૨ ⟶ ૮૦:
* [[વડાલી તાલુકો|વડાલી]]
* [[વિજયનગર તાલુકો|વિજયનગર]]
* [[પોશિના તાલુકો|પોશિના]] <!-- સાચી જોડણી હ્રસ્વ ઇ વાળી છે, પોશિના--> <ref>{{cite web | url=http://www.sandesh.com/printarticle.aspx?newsid=88999&lang=Read%20in%20English | title=અરવલ્લી નવો જિલ્લો : પોશીના નવો તાલુકો | publisher=[[સંદેશ:]], બનાસકાંઠા-પાટણ | work=સમાચાર | date=૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ | accessdate=૮ જૂન ૨૦૧૬}}</ref><ref>{{cite web | url=http://www.divyabhaskar.co.in/news/UGUJ-2143514-3804114.html | title=સાબરકાંઠામાં નવો અરવલ્લી જિલ્લો અને પોશીના તાલુકો | publisher=[[દિવ્ય ભાસ્કર | work=સમાચાર]] | date=૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ | accessdate=૮ જૂન ૨૦૧૬ | author=ભાસ્કરન્યૂઝ. અંબાજી}}</ref>
 
[[મોડાસા તાલુકો|મોડાસા]], [[માલપુર તાલુકો|માલપુર]], [[ધનસુરા તાલુકો|ધનસુરા]], [[ભિલોડા તાલુકો|ભિલોડા]], [[બાયડ તાલુકો|બાયડ]] અને [[મેઘરજ તાલુકો|મેઘરજ]] તાલુકાઓનો સમાવેશ [[અરવલ્લી જિલ્લો|અરવલ્લી જિલ્લા]]માં થયો છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}