બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8480:E010:45A2:5014:70AA:4DE2 (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikM...
નાનું સંદર્ભ.
લીટી ૧:
{{નિષ્પક્ષતા}}
'''બ્રાહ્મણ''' એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા [[હિંદુ ધર્મ]]ની [[વર્ણવ્યવસ્થા]] મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. આદિકાળથી બ્રાહ્મણો રાજાનાં સલાહકાર, રાજપુરોહિત કે આચાર્ય તરીકેનું ખુબ જ સમ્માનીય સ્થાન ધરાવતા આવે છે.<ref>{{cite book|last=Doniger|first=Wendy|title=Merriam-Webster's encyclopedia of world religions|publisher=Merriam-Webster|location=Springfield, MA, USA|year=1999|isbn=978-0-87779-044-0|page=186}}</ref><ref>{{cite book|last=Ingold|first=Tim|title=Companion encyclopedia of anthropology|publisher=Routledge|location=London New York|year=1994|isbn=978-0-415-28604-6|page=1026}}</ref><ref name="lochtefeld125">James Lochtefeld (2002), Brahmin, The Illustrated Encyclopedia of Hinduism, Vol. 1: A–M, Rosen Publishing, ISBN 978-0823931798, page 125</ref>
 
==ઇતિહાસ==
પુરુષસુક્ત અનુસાર બ્રાહ્મણ વર્ણ [[બ્રહ્મા]]નાં મુખ/મસ્તિષ્કમાંથી ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે.
 
:''બ્રાહ્મણો અસ્ય મુખમાસિદ્ બાહુરાજન્ય કૃત ઉરૂ તસ્ય યદવૈશ્ય પાદૌ શુદ્રો અજાયત''
 
અર્થાત બ્રાહ્મણો ભગવાનના મુખ સમાન છે ક્ષત્રિય તેમના હાથ છે વૈશ્ય તેમની જાંઘ અને શુદ્ર તેમના પગ છે.
લીટી ૧૭:
 
==સમાજવ્યવસ્થા==
બ્રાહ્મણ સમાજ સુશિક્ષિત હોવાથી દરેકને જ્ઞાનની વહેંચણી અને સમાન હક તથા તકનાં હિમાયતી રહ્યો છે. બ્રાહ્મણ સમાજ હજુ સંયુક્ત કુટુંબ પ્રથામાં માને છે તેમજ સ્ત્રી-પુરુષ, વડિલ અને બાળકો કુટુંબમાં એકસરખું સમ્માનનીય સ્થાન ધરાવે છે. દિકરીને ભણતરમાં તેમજ સમાજમાં દિકરા સમાન દરજ્જો આપવામાં આવે છે. દિકરાને કિશોરાવસ્થા પ્રાપ્ત કરતા "યજ્ઞોપવિત સંસ્કાર" આપવામાં આવે છે. યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા કિશોરને વેદનું જ્ઞાન મેળવવાનાં હક અપાય છે તેમજ સાંસારિક માતાપિતા ઉપરાંત વેદમાતા [[ગાયત્રી]]ને માતા અને પિતા તરીકે [[સુર્યનારાયણ]] પુંજનપુજન કરવાના સંસ્કાર અપાય છે આથીજ યજ્ઞોપવિત સંસ્કાર બાદ કિશોર "દ્વિજ" (જેનો બીજો જન્મ થયો છે તે) તરીકે ઓળખાય છે. પ્રાચીનકાળમાં યજ્ઞોપવિત સંસ્કાર બાદ કિશોર સાંસારિક માતાપિતાથી અલગ [[ગુરુકુળ]]માં રહી વેદનું જ્ઞાન પ્રાપ્ત કરતા પરંતુ વર્તમાન સમયમાં ખુબજ જુજ પ્રમાણમાં ગુરુ દિક્ષા આપવામાં આવે છે આથી બ્રાહ્મણોમાં દેવ ભાષા [[સંસ્કૃત]] અને [[વેદ]] વિશેનું જ્ઞાન પણ ઘટતું જોવા મળે છે. યજ્ઞોપવિત સંસ્કાર બાદ એક કિશોર સાચા અર્થમાં બ્રાહ્મણ બને છે પરંતુ ત્યારબાદ વેદાનુસાર અનિવાર્ય સંધ્યા કર્મ પણ હાલ ઘણા બ્રાહ્મણ ટાળે છે. ઉપરાંત બ્રાહ્મણની ઓળખ સમાન શિખા (ચોટલી) અને જનોઇ (યજ્ઞોપવિત) પણ હવે વિસરાઇ રહી છે.
 
==વ્યવસાય==
લીટી ૨૯:
 
'''સલાહકાર :''' વિવિધ ક્ષેત્રેની જાણકારી ધરાવતા હોવાથી પ્રાચીનકાળમાં બ્રાહ્મણો સલાહકારની ભુમિકા પણ અદા કરતા હતા. રાજાશાહી સમયમાં ધણાં રાજાનાં મંત્રી તરીકે બ્રાહ્મણો ફરજ બજાવતા હતા. [[અકબર]]નાં સલાહકાર અને મિત્ર [[બિરબલ]] તેમજ રાજા ક્રિષ્ણદેવરાયનાં સલાહકાર [[તેનાલીરામ]] એક બ્રાહ્મણ હતા.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
[[શ્રેણી:જ્ઞાતિ]]