ગણેશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 117.203.84.160 (talk)એ કરેલો ફેરફાર 402764 પાછો વાળ્યો
→‎અવતાર: જોડણી સુધારી
ટેગ: મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૧૦:
૧) [[સતયુગ]]માં રૂષિ [[કશ્યપ]] અને [[અદિતિ]]ને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
 
૨) [[ત્રેતાયુગ]]માં [[ભાદરવો|ભાદરવા]] માસની,શુકલપક્ષ ચતુર્થીનાં '[[ઉમા]]'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિરિદ્ધિ સાથે લગ્નની કથા છે.
 
૩) [[દ્વાપરયુગ]]માં '[[પાર્વતી]]'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.
"https://gu.wikipedia.org/wiki/ગણેશ" થી મેળવેલ