ઇસ્લામાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી (4) using AWB
નાનું Bot: Reverted to revision 300300 by Addbot on 2013-03-08T17:55:49Z
લીટી ૧૮:
| વિસ્તાર: || ૯૦૬.૫૦ મરબ કિલોમીટર
|-
| વસતીવસ્તી: || ૯,૦૧,૧૩૭
|-
|ભાષાઓ: || [[પજાબી]], [[ઉર્દુ]], [[અંગ્રેજી]]
લીટી ૩૦:
 
 
૨૦૦૯ની વસતીવસ્તી ગણતરી મુજબ આ શહેરની વસતીવસ્તી લગભગ ૬,૭૩,૭૬૬ છે. ઇસ્લામાબાદની ગણતરી અમુક સુંદર ત્રિકોણ શહેરોમાં થાય છે. આ શહેરને ૧૯૬૪માં પાકિસતાને પ્રજાસત્તક દરજ્જો અપાયો તે પહેલાં કરાંચી રાજધાની હતી. આના જોવાલાક સ્થળો છે ફૈઝલ મસ્જીદ, શુકર પુડીઆં, દામન કોહ અને છિત્તર બાગ. આ સિવાય પીર મિહર અલી શાહની મજાર જે ગોલડા શરીફમાં છે અને બડી ઇમામની મજાર જે મુગલ બાદશાહ [[ઔરંગઝેબ|ઔરંગઝેબે]] પોતાની દોરહકુમતમાં બનાવડાવી હતી, તે પણ ઇસ્લામાબાદના આ અમુક જોવાલાયક સ્થળોમાંના એક છે.
 
== ઇતિહાસ ==
[[૧૯૫૮]] સુધી પાકિસ્તાનની રાજધાની કરાચી રહ્યું. કરાચીની અતિ ઝડપે વધતી વસતીવસ્તી અને મુઆશીયાત ને કારણે રાજધાનીને કોઇ બીજા શહેરમાં સ્થળાંતરીત કરવાનો વિચાર કરવામાં આવ્યો. ૧૯૫૮માં આ સમયના [[અયુબ ખાન]] એ [[રાવલપિંડી]] નજીક આ જગ્યાનો વિચાર કર્યો અને અહીં શહેર બનાવવાનો હુક્મ દીધો. હંગામી રીતે રાવલપિંડીને રાજધાની ઘોષીત કરાઇ અને [[૧૯૬૦]]માં ઇસ્લામાબાદના બાંધકામની શરૂઆત થઇ. [[૧૯૬૮]]માં ઇસ્લામાબાદ રાજધાની ઘોષિત કરાયું.
 
== ભૂગોળ ==