શ્રીલંકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎top: [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી using AWB
નાનું Bot: Reverted to revision 386541 by KartikMistry on 2014-10-14T16:23:51Z
લીટી ૬૪:
[[ચિત્ર:Topography Sri Lanka.jpg|thumbnail|right|200px|શ્રીલંકાનો ભૌમિતિક લાક્ષણીકતાઓનો નકશો.]]
 
શ્રીલંકા એક [[ટાપુ]] દેશ છે કે જે [[દક્ષિણ એશિયા]]માં [[ભારત]]ના દક્ષિણ કિનારેથી ૩૧ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. તેની વસતીવસ્તી અંદાજે ૨.૨ કરોડ લોકોની છે. તેની ભૌગોલિક સ્થિતિ ને લીધે કે જે મુખ્ય સમુદ્રી માર્ગોમાં આવે છે, શ્રીલંકા [[પશ્ચિમ એશિયા]] તેમજ [[દક્ષિણ પૂર્વ એશિયા]] વચ્ચે મહત્ત્વની કડી છે. પૌરાણિક કાળથી શ્રીલંકા [[બૌદ્ધ ધર્મ]]નું અને સંસ્કૃતિક કેંદ્ર રહ્યું છે. [[સિન્હાલી]] લોકો અહિંયાના મુખ્ય રહેવાસીઓ છે એને [[તામિળ]] મુળના લોકો કે જેઓ મુખ્યત્વે દેશના ઉત્તર ભાગમાં વસેલા છે તેઓ શ્રીલંકાની સૌથી મોટી લઘુમતિ કોમ છે. શ્રીલંકાની બીજી કોમોમાં મુર, બુર્ગર, કાફિર તેમજ [[મલય]]નો સમાવેશ થાય છે.
 
તેના [[ચા]], [[કોફી]], [[નારિયળ]] તથા [[રબર]]ના ઉત્પાદન માટે પ્રચલિત, શ્રીલંકા એક પ્રગતિશીલ અને આધુનિક અર્થતંત્રની ધરવે છે અને દક્ષિણ એશિયામાં તેની માથાદીઠ આવક સૌથી વધારે છે. ત્યાંના ઉષ્ણકટિબંધ વનો, સમુદ્રી તટ અને કુદરતી દેખાવના સૌંદર્યને લીધે શ્રીલંકા દુનિયાભરના સહેલાણીઓમાં લોકપ્રિય છે. આ દેશમાં સૌથી મુખ્ય આવક ટુરિઝમ ક્ષેત્રે એટલે કે પ્રવાસ દ્વારા થાય છે. યુરોપથી મોટી સંખ્યામાં મુસાફરો અહીં જોવા મળે છે.