સી. રાજગોપાલાચારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Changing શ્રેણી:ભારત રત્ન to શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા
Replacing C_Rajagopalachari_Feb_17_2011.JPG with File:C_Rajagopalachari_1944.jpg (by CommonsDelinker because: File renamed: File renaming criterion #3: To correct obvious
લીટી ૧:
[[ચિત્ર:C Rajagopalachari Feb 17 20111944.JPGjpg|thumb|200px|right|ચક્રવર્તી રાજગોપાલાચારી]]
'''ચક્રવર્તી રાજગોપાલાચારી''' ([[ડિસેમ્બર ૧૦|૧૦ ડિસેમ્બર]] ૧૮૭૮ – [[ડિસેમ્બર ૨૫|૨૫ ડિસેમ્બર]] ૧૯૭૨), જેઓ ’રાજાજી’ નામે પણ જાણીતા હતા, તેઓ [[ભારત]]ના સ્વતંત્રતા સેનાની, રાજપુરૂષ, લેખક અને વકીલ હતા. તેઓ ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા. તેઓએ [[કોંગ્રેસ]]નાં નેતા, મદ્રાસ પ્રેસિડેન્સીના વડા, [[મદ્રાસ]]ના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને [[પશ્ચિમ બંગાળ]]ના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓએ ’સ્વતંત્ર પાર્ટી’ નામે પક્ષ પણ રચ્યો હતો અને [[ભારત રત્ન]] સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ લોકોમાંના એક હતા.