પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૧૩:
ખિતાબ = સર
}}
'''પ્રભાશંકર પટ્ટણી''' [[ભાવનગર]] રાજ્યના દિવાન હતા. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. [[બ્રિટીશરાજ]]થીબ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર [[પૃથ્વીસિંહ આઝાદ]]નેઆઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ [[લોકશાહી]]ના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ [[સાવરકુંડલા]] મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.<ref name="research">{{cite journal |last1=કોરાટ |first1=પી.જી. |last2=સતાશિયા |first2=પારૂલ |year= |title=ભાવનગર રાજ્યમાં દીવાન પરંપરા |journal= |volume= |issue= |pages= |publisher=[[મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય|ભાવનગર યુનિવર્સિટી]] |doi= |url= |accessdate= }}</ref>
 
==અભ્યાસ અને અંગત જીવન==
લીટી ૧૯:
 
==ભાવનગર રાજનું દિવાન પદ==
મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર [[મુંબઈ]] મેડિકલ કોલેજમાં દાખલ થયા. ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં [[માણાવદર]] પાછાં ફર્યા. એક-બે શાળાના શિક્ષકની નોકરી કરી તેમણે [[રાજકુમાર કોલેજ]]માંકોલેજમાં શિક્ષક્ની નોકરી સ્વિકારી. આ કાળ દરમ્યાન, [[મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’|કવિ કાન્ત]], [[બળવંતરાય ઠાકોર|બ.ક.ઠાકોર]] જેવા રસિક મિત્રો અને ભવિષ્યના સાક્ષરો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર [[ભાવસિંહજી]] પણ વિદ્યાર્થી હતા. પ્રભાશંકરને તેમના શિક્ષક તેમજ ટ્યુટર તરીકે નિમવામાં આવ્યાં. આગળ જતાં તે સમયના દિવાન [[વિઠ્ઠલદાસ મહેતા]]એમહેતાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું. ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણી કરી. ત્યારથી ૧૯૩૮ સુધી તે ભાવનગર રાજ્યના દિવાનપદ પર રહ્યા.
 
==સરનું બિરૂદ==
લીટી ૨૫:
 
==મહારાજ કૃષ્ણકુમારસિંહજી સાથે==
૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદાર [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ|કૃષ્ણકુમારસિંહજી]]ના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં. કૃષ્ણકુમારસિંહજીનો ૧૯૩૧માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પોતાની ફરજ બજાવી. ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાંજટ્રેનમાં તેમનું અવસાન થયું.<ref name="research" />
 
==અવતરણો==
લીટી ૩૫:
* [[શામળદાસ]]
* [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ]]
 
 
==સંદર્ભ==
{{Reflist}}
* સંકલન: ડો. કનક રાવળ – અસલ માહિતી: પિયુષ પારાશર્યના અને પટ્ટણી પરિવાર તરફથી, સંકલન: ડો. કનક રાવળ
 
==બાહ્ય કડીઓ==