રાજકોટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8585:ABE9:29B9:1B52:BD63:43BC (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikM...
નાનું સાફ-સફાઇ. સતત બદલાતી માહિતી હટાવી, કોષ્ટક સુધારાઓ.
લીટી ૨૭:
રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયું છે. આ શહેરનાં [[ઇતિહાસ]]ની શરૂઆત ઈ.સ. ૧૬૧૨માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.{{સંદર્ભ}}
 
ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયનાં [[જૂનાગઢ]] [[નવાબ]]નાનવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને ''માસુમાબાદ'' કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ ''રાજકોટ'' રાખ્યું. આમ રાજકોટનાં [[ઇતિહાસ]]માં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.{{સંદર્ભ}}
 
== વસ્તી ==
લીટી ૧૧૫:
રાજકોટ શહેર ઘણા સરકારી જુથો દ્વારા સંચાલિત છે. આમાં જિલ્લા સેવા સદન (રાજકોટ શહેર કલેસ્ટર ઑફિસ), રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ શહેરી વિકાસ સંસ્થા (RUDA) અને ગુજરાત પોલિસ ખાતું તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલિસ ખાતાનો સમાવેશ થાય છે.
 
મહાનગર પાલિકા દ્વારા ૨૪x૭ કૉલ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કોલ સેન્ટર ગુજરાતમાં પહેલો અને ભારતમાં બીજો છે. મહાનગર પાલિકા દ્વારા whatsapp સુવિધા પણ શરુ કરવામાં આવી છે.
{| class="wikitable"
|-
! પહેલા
! હોદો
! હવે
|-વિજય નેહરા
|પ્રકાશ બ્રહ્મભટ્ટ
|મ્યુનિસિપલ કમિશ્નર
 
|મોહન ઝા
|ગીતા જોહરી
|શહેરી પોલિસ કમિશ્નર
|
|}
મહાનગર પાલિકા દ્વારા ૨૪x૭ કૉલ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કોલ સેન્ટર ગુજરાતમાં પહેલો અને ભારતમાં બીજો છે.
મહાનગર પાલિકા દ્વારા whatsapp સુવિધા પણ શરુ કરવામાં આવી છે. જે માટે નો મોબઈલ નંબર 7046450077 છે.
 
== શિક્ષણ ==
Line ૧૮૧ ⟶ ૧૬૬:
 
== હવામાન ==
{| Border="1" cellpadding="3" cellspacing="1" style="border:3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa; border-radius: 0px;" width="100%"
|-
{{weather box
|location = રાજકોટ
Line ૨૭૫ ⟶ ૨૫૮:
|source 1=Weatherbase<ref>{{cite web|title=રાજકોટ-હવામાન|url=http://www.weatherbase.com/weather/weather.php3?s=73724&refer=&units=metric|accessdate=૧ મે ૨૦૧૨}}</ref>
}}
|-
|}
 
== બાહ્ય કડીઓ ==