હિંદુ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Maharshi K Patel (talk) દ્વારા કરેલ ફેરફારોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધાર...
લીટી ૫:
હિંદુ ધર્મમાં ઘણાં ગ્રંથો છે. શ્રુતિ અને [[સ્મૃતિ]]માં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષનાં સમયગાળા દરમ્યાન થયું છે તે ઈશ્વર અને આસ્થા, તત્વજ્ઞાન, પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે તથા રોજબરોજનાં જીવનને ધર્મસંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પુરૂં પાડે છે. પરંપરાગત દ્રષ્ટીએ આ ગ્રંથોમાંથી [[વેદ]] તેમજ [[ઉપનિષદ]]ને સૌથી વધુ મહત્વપૂર્ણ, પ્રાચીન તેમજ આધીકારીક માનવામાં આવે છે. અન્ય મહત્વના ગ્રંથોમાં તંત્ર, વિભાગીય અગમો, પુરાણ અને મહાકાવ્યો જેમકે [[રામાયણ]] અને [[મહાભારત]]નો સમાવેશ થાય છે. ભગવત્ ગીતા કે જે મહાભારતનો અંશ છે તેને ઘણીવાર બધા વેદોનો સાર માનવામાં આવે છે.
 
==વ્યુત્પત્તિ==
== ઉત્પત્તિ ==
 
હિંદુ શબ્દ સિંધૂ નદી પરથી આવ્યો છે. સિંધૂ નદીની પશ્ચિમના લોકો જેવા કે [[પારસી]], [[મુસ્લીમ]], આરબ, વગેરે સિંધૂને હિંદુ તરીકે ઓળખતા. સિંધૂની પૂર્વના દેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો.