ખડી હિંદી બોલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ.
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox language
{{Infobox language|name=ખડી બોલી|altname={{lang|hi|खड़ी बोली}}|nativename=કૌરવી (कौरवी)|pronunciation={{IPA|kʰəɽiː boːliː}}|states=ભારત|region=[[દિલ્હી]], [[હરિયાણા]], પશ્ચિમ ઉત્તર પ્રદેશ, [[રાજસ્થાન]], [[ઉત્તરાખંડ]].|speakers=૨૪ કરોડ|ref=<ref>Standard Hindi: 180 million India (1991). Urdu: 48 million India (1997), 11 million Pakistan (1993). ''Ethnologue'' 16. (''Ethnologue'' 17 figures for Hindi are not restricted to Khariboli Hindi.)</ref>|date=૧૯૯૧–૧૯૯૭|familycolor=ઇન્ડો-યુરોપિયન|fam2=ઇન્ડો ઇરાનિયન|fam3=ઇન્ડો આર્યન|fam4=હિંદી ભાષા|fam5=પશ્ચિમ હિંદી|fam6=હિંદુસ્તાની|script=ઉર્દૂ, [[દેવનાગરી]]|isoexception=dialect|glotto=|lingua=59-AAF-qd|map=Hindustani map.png|mapcaption=ખડી હિંદી બોલતો વિસ્તાર લાલ રંગમાં દર્શાવેલ છે.|notice=Indic|notice2=IPA}}'''ખડી બોલી''' એનું તાત્પર્ય [[હિંદી ભાષા]] સાથે છે, જેને [[ભારતનું બંધારણ|ભારતીય બંધારણ]]માં રાજભાષા તરીકે માન્ય છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ હિંદી ભાષાને આદર્શ (પ્રમાણભૂત) હિન્દી, ઉર્દુ અને હિંદુસ્તાની મૂળ આધાર સ્વરૂપ બોલી હોવાનું ગૌરવ પણ ધરાવે છે. ખડી બોલી પશ્ચિમ રુહેલખંડ, [[ગંગા નદી|ગંગા]] ઉત્તર દોઆબ અને [[અંબાલા]] જિલ્લામાં સ્થાનિક ઉપભાષા છે, જે ગ્રામ્ય જનતા દ્વારા માતૃભાષા તરીકે બોલાય છે. આ વિસ્તારોમાં [[રામપુર]], [[બિજનૌર]], [[મેરઠ]], [[મુજફ્ફરનગર]], [[મુરાદાબાદ]], [[સહરાનપુર]], [[દહેરાદૂન]]નો ભૂપ્રદેશ, [[અંબાલા]] તથા કલસિયાં અને ભૂતપૂર્વ [[પટિયાલા|પતિયાલા]] રજવાડાના પૂર્વી ભાગ આવે છે.
|name=ખડી બોલી
|altname={{lang|hi|खड़ी बोली}}
|nativename=કૌરવી (कौरवी)
|pronunciation={{IPA|kʰəɽiː boːliː}}
|states=ભારત
|region=[[દિલ્હી]], [[હરિયાણા]], પશ્ચિમ ઉત્તર પ્રદેશ, [[રાજસ્થાન]], [[ઉત્તરાખંડ]]
|speakers=૨૪ કરોડ
|ref=<ref>Standard Hindi: 180 million India (1991). Urdu: 48 million India (1997), 11 million Pakistan (1993). ''Ethnologue'' 16. (''Ethnologue'' 17 figures for Hindi are not restricted to Khariboli Hindi.)</ref>
|date=૧૯૯૧–૧૯૯૭
|familycolor=ઇન્ડો-યુરોપિયન
|fam2=ઇન્ડો ઇરાનિયન
|fam3=ઇન્ડો આર્યન
|fam4=હિંદી ભાષા
|fam5=પશ્ચિમ હિંદી
|fam6=હિંદુસ્તાની
|script=ઉર્દૂ, [[દેવનાગરી]]
|isoexception=dialect
|glotto=
|lingua=59-AAF-qd
|map=Hindustani map.png
|mapcaption=ખડી હિંદી બોલતો વિસ્તાર લાલ રંગમાં દર્શાવેલ છે.
|notice=Indic
|notice2=IPA
}}
{{Infobox language|name=ખડી બોલી|altname={{lang|hi|खड़ी बोली}}|nativename=કૌરવી (कौरवी)|pronunciation={{IPA|kʰəɽiː boːliː}}|states=ભારત|region=[[દિલ્હી]], [[હરિયાણા]], પશ્ચિમ ઉત્તર પ્રદેશ, [[રાજસ્થાન]], [[ઉત્તરાખંડ]].|speakers=૨૪ કરોડ|ref=<ref>Standard Hindi: 180 million India (1991). Urdu: 48 million India (1997), 11 million Pakistan (1993). ''Ethnologue'' 16. (''Ethnologue'' 17 figures for Hindi are not restricted to Khariboli Hindi.)</ref>|date=૧૯૯૧–૧૯૯૭|familycolor=ઇન્ડો-યુરોપિયન|fam2=ઇન્ડો ઇરાનિયન|fam3=ઇન્ડો આર્યન|fam4=હિંદી ભાષા|fam5=પશ્ચિમ હિંદી|fam6=હિંદુસ્તાની|script=ઉર્દૂ, [[દેવનાગરી]]|isoexception=dialect|glotto=|lingua=59-AAF-qd|map=Hindustani map.png|mapcaption=ખડી હિંદી બોલતો વિસ્તાર લાલ રંગમાં દર્શાવેલ છે.|notice=Indic|notice2=IPA}}'''ખડી બોલી''' એનું તાત્પર્ય [[હિંદી ભાષા]] સાથે છે, જેને [[ભારતનું બંધારણ|ભારતીય બંધારણ]]માં રાજભાષા તરીકે માન્ય છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ હિંદી ભાષાને આદર્શ (પ્રમાણભૂત) હિન્દી, ઉર્દુ અને હિંદુસ્તાની મૂળ આધાર સ્વરૂપ બોલી હોવાનું ગૌરવ પણ ધરાવે છે. ખડી બોલી પશ્ચિમ રુહેલખંડ, [[ગંગા નદી|ગંગા]] ઉત્તર દોઆબ અને [[અંબાલા]] જિલ્લામાં સ્થાનિક ઉપભાષા છે, જે ગ્રામ્ય જનતા દ્વારા માતૃભાષા તરીકે બોલાય છે. આ વિસ્તારોમાં [[રામપુર]], [[બિજનૌર]], [[મેરઠ]], [[મુજફ્ફરનગર]], [[મુરાદાબાદ]], [[સહરાનપુર]], [[દહેરાદૂન]]નો ભૂપ્રદેશ, [[અંબાલા]] તથા કલસિયાં અને ભૂતપૂર્વ [[પટિયાલા|પતિયાલા]] રજવાડાના પૂર્વી ભાગ આવે છે.
 
ખડી બોલી એ બોલી છે જેના પર [[વ્રજ ભાષા]] અથવા [[અવધી ભાષા|અવધિ]]ની છાપ નથી હોતી. ઠેંઠ હિંદી. વર્તમાન રાષ્ટ્રભાષાનું આ પૂર્વ સ્વરૂપ છે. તેનો ઇતિહાસ સદીઓ જૂનો રહ્યો છે. તે પરિનિષ્ઠિત પશ્ચિમી હિન્દીનું એક સ્વરૂપ છે.
 
== સાહિત્યિક સંદર્ભ ==
સાહિત્યિક સંદર્ભમાં વ્રજ, [[અવધી ભાષા|અવધિ]] વગેરે બોલીમાં સાહિત્યનું પૃથક્કરણ કરવા માટે આધુનિક હિન્દી સાહિત્યને ખડી બોલી સાહિત્ય નામ વાપરવામાં આવે છે. તે ભારતમાં સૌથી વ્યાપક, સરળ અને સમજી શકાતી ભાષા છે. બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને હરિયાણા ખડી હિંદી બોલતા રાજ્ય છે. આ ઉપરાંત દૂર સુધી દક્ષિણના કેટલાક સ્થળો સિવાય તેનો પ્રચાર લગભગ સમગ્ર દેશમાં છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
[[શ્રેણી:ભારતની ભાષાઓ]]