ભીમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[[ચિત્ર:Bhima drinks blood.jpg|250px|right|thumb| ભીમનું એક ચિત્ર]]
'''ભીમ'''(સંસ્કૃત: भीमभीमः) મહાભારતના મુખ્ય પાત્રો પૈકીનો એક હતો. તે [[કુંતી]]નો વાયુ દેવથી થયેલો પુત્ર તથા પાંચ [[પાંડવો]]માં બીજો હતો. પોતાની વિરાટ કાયા તથા અતુલિત બળને લીધે તે બીજા ભાઈઓમાં જુદો તરી આવતો.
 
સમગ્ર મહાભારતમાં તેની પૌરાણિક શક્તિઓનાં ખૂબ જ જ્વલંત વખાણ કરવામાં આવ્યાં છે. દા.ત. "સર્વ બળવાન ગદાથી પણ વધુ બળવાન" ભીમની સરખામણીનું કોઇ નથી, તેના જેવો હાથી સવાર કોઈ નથી. યુદ્ધમાં તેના વિષે કહેવાય છે કે તે અર્જુન સામે પણ ન હારે અને દસ હજાર હાથીઓનું બળ ધરાવે છે. યુદ્ધ કળામાં યોગ્ય તાલિમબદ્ધ. જે ક્રોધાવેશમાં ધૃતરાષ્ટ્ર પણ ખાઈ જાય. હંમેશાં અજોડ બાજુબળ ધારક સ્વયં ઈંદ્ર પણ તેને ન હરાવી શકે.
"https://gu.wikipedia.org/wiki/ભીમ" થી મેળવેલ