દિલ્હી સલ્તનત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ, સંદર્ભ.
No edit summary
લીટી ૩૪:
|today = {{flag|અફઘાનિસ્તાન}}<br />{{flag|બાંગ્લાદેશ}}<br />{{flag|ભારત}}<br />{{flag|પાકિસ્તાન}}
}}
'''સલ્તનત-એ-હિન્દ''' અથવા '''દિલ્હી સલ્તનત''' ([[ફારસી]]/[[ઉર્દુ]]: پادشاهی دهلی, ''પાદશાહી દિલ્લીદહેલી'') ૧૨૦૬–૧૫૨૬, ૩૨૦ વર્ષો સુધી ઉત્તર ભારતમાં સ્થાપાયેલ એક સલ્તનત અથવા ઇસ્લામી સામ્રાજ્ય હતું. આ સલ્તનતના શાસકો પાંચ રાજવંશોથી આવ્યા, [[ગુલામ વંશ]] (૧૨૦૬–૯૦), [[ખિલજી વંશ]] (૧૨૯૦–૧૩૨૦), [[તુઘલક વંશ]] (૧૩૨૦–૧૪૧૪), [[સૈયદ વંશ]] (૧૪૧૪–૫૧) તથા અફઘાન [[લોદી વંશ]] (૧૪૫૧–૧૫૨૬). દિલ્હી સલ્તનતનો મુખ્ય સ્થાપક [[મહંમદ ઘોરી]]નો ગુલામ [[કુતુબુદ્દીન ઐબક]] હતો.
 
૧૫૨૬માં [[મુઘલ યુગ|મુઘલ સામ્રાજ્ય]]<nowiki/>ના પ્રથમ શાસક [[બાબર]] દ્વારા દિલ્હી સલ્તનતનો અંત થયો.
 
== સંદર્ભ ==