તાંબું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 117.218.144.109 (talk)દ્વારા ફેરફરોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલ...
નાનું સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:Cu-TableImage.png|250px|thumb|right|[[આવર્ત કોષ્ટક]] માં તાંબુ]]
[[ચિત્ર: Cuivre Michigan.jpg|thumb|280px|alt=||<center> તાંબુ</center>|left]]
'''તાંબુ''' એ એક [[ધાતુ]] તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cucu ([[લૅટિન]]: ''{{lang-la|cuprum -}} ક્યુપ્રમ્''). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી [[મિશ્રધાતુ]]ઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને [[જસત]] મળીને [[પીત્તળ]]પિત્તળ બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે. તાંબુ લઘુ તત્વોની શ્રેણીમાં આવે છે.
{{sci-stub}}
 
{{આવર્ત કોષ્ટક}}
 
{{sci-stub}}
 
[[શ્રેણી:રાસાયણિક તત્વો]]