ઇજનેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Nikunj3121994 (talk)એ કરેલો ફેરફાર 500952 પાછો વાળ્યો
બેવડાતું લખાણ હટાવ્યું.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૬:
 
ભારતમા [[સપ્ટેમ્બર ૧૫|૧૫ સપ્ટેમ્બર]] ઇજનેરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
 
[[ચિત્ર:Stanford University 1979.jpg|thumb|સ્ટેનફોર્ડ ઇજનેરી કોલેજ]]
[[File:Maquina vapor Watt ETSIIM.jpg|thumb|350px|વરાળ યંત્ર, જેના વડે ઔદ્યોગિક ક્રાંતિ આવી, અને તે આધુનિક ઇતિહાસમાં ઇજનેરીનું મહત્વ દર્શાવે છે.]]
'''ઇજનેરી''' ગણિત, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર તેમજ પ્રાયોગિક જ્ઞાનનો ઉપયોગ કરીને શોધ, ખોજ કે સંશોધન કરીને વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં યંત્રો, સાધનોમાં સુધારા તેમજ નવીનતા લાવવાની શાખા છે.
 
ઇજનેરીની વ્યાખ્યા અત્યંત વિશાળ છે અને તે વિવિધ ક્ષેત્રો ધરાવે છે. આ દરેક ક્ષેત્ર પણ ચોક્કસ ધ્યેયનું પેટા ક્ષેત્ર ધરાવે છે.
 
ઇજનેરીનો અંગ્રેજી શબ્દ ''એન્જનિયરિંગ'' લેટિન શબ્દ ''ingenium'' પરથી આવ્યો છે, જેનો અર્થ ચતુરાઇ અને ઉકેલ લાવવો થાય છે<ref>{{cite web|title=About IAENG|url=http://www.iaeng.org/about_IAENG.html|website=iaeng.org|publisher=International Association of Engineers|accessdate=૧૭ ડિસેમ્બર ૨૦૧૬}}</ref>
 
== શાખાઓ ==