દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નકશો. સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{માહિતીચોકઠું આરક્ષિત ક્ષેત્ર
| name = દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, કચ્છનો અખાત
| iucn_category = II
| map = India Gujarat
| photo = Map_Guj_Nat_Parks_Sanctuary.png
| map_caption = દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનનું સ્થાન
| photo_caption = સ્થાન નક્શો
| lat_dphoto =
| photo_caption =
| location = [[જામનગર જિલ્લો]], [[ગુજરાત]], [[ભારત]]
| nearest_city = [[ઓખામંડળ (તા. દ્વારકા)|ઓખા]]
| coords = {{coord|22|28|N|69|37|E|source:kolossus-frwiki|display=inline}}
| lat_d =
| areaarea_km2 = ૧૬૨.૮૯ km²
| lat_m =
| lat_s =
| lat_NS =
| long_d =
| long_m =
| long_s =
| long_EW =
| area = ૧૬૨.૮૯ km²
| established = ૧૯૮૨
| visitation_num =
Line ૨૦ ⟶ ૧૫:
| governing_body = [http://gujaratforest.gov.in/index.htm Forest Department of Gujarat]
}}
[[ચિત્ર:Map Guj Nat Parks Sanctuary.png|thumb|ગુજરાતના અભયારણ્યો]]
'''દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય''' એ [[કચ્છનો અખાત|કચ્છના અખાતમાંઅખાત]]માં આવેલો એક જૈવિક વિવિધતા માટેનો સુરક્ષિત વિસ્તાર છે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે જામનગર જિલ્લામાં આવેલું છે. આ સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એમ બંનેનો દરજ્જો મળ્યો છે. ૧૯૯૦માં, ઓખાથી લઈને જોડીયા સુધી ના ૨૭૦ ચો કિમી ક્ષેત્રને દરિયાઈ અભયારણ્ય જાહેર કરાયું. તે પહેલાં, ૧૯૮૨માં, ૧૧૦ ચો કિમી કેન્દ્રીય ક્ષેત્રને વન્યજીવ (સંરક્ષણ) કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું હતું. આ ભારતનું સર્વ પ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગર કિનારે ૩૦ થી ૪૦ ટાપુઓ છે જે કરાડ દ્વારા ઘેરાયેલ છે. આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ છે [[પીરોટન બેટ (તા. જામનગર)|પીરોટન]] છે.<ref name="bnhs">{{cite journal|last=Apte|first=Deepak|title=Marine National Park, Gulf of Kutchh: A conservation challenge|publisher=Bombay Natural History Society|pages=26–27૨૬–૨૭|url=http://www.bnhs.org/bo/documents/GulfofKutch.pdf|accessdate=2009-01-22૨૨ જાન્યુઆરી ૨૦૦૯}}</ref> અહીંની પ્રાણી સૃષ્ટિમાં: [[પરવાળા]], [[ડ્યૂગોંગ]] અને પક્ષરહીત પોર્પસપોર્પસનો સમાવેશ થાય છે.
 
== જૈવિક વિવિધતા અને સંવર્ધન પડકારો ==
[[કચ્છના અખાત]]નું રાષ્ટ્રીય ઉદ્યાન અત્યંત નાજુક પર્યાવરણ ધરાવે છે. હાલના વર્ષોમાં આ ઉદ્યાનની જીવ વિવિધતા ઘણા પડકારોનો સામનો કરી રહી છે જેમ કે, પરવાળાનું નિરંતર ક્ષપણ, સિમેંટ ઉદ્યોગ દ્વારા ઠલવાતી રેતી, પાણીમાં વધતી જતી ડહોળાઈ, તેલ શુદ્ધીકરણ કારખાનાં, રસાયણ ઉદ્યોગ અને યાંત્રિક માછીમારી.<ref name=bnhs />
{| class="wikitable" border="1"