"ગાય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સુધારા.
(૦)
નાનું (સુધારા.)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
[[ચિત્ર:તમિળ ગાય.jpg|thumb|300px|[[તમિલનાડુ]]માં ગાય]]
'''ગાય''' એ [[ભારત]]માં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું [[પ્રાણી]] છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને '''બળદ''' અને લગામ વગરનાં નર ને '''આખલો''' કહે છે. ગાયનો ઉછેર તેના [[દૂધ]] માટે, જ્યારે કે બળદનો ઉછેર [[કૃષિ|ખેતીવાડી]]માં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં [[સિંધુ ખીણની સંસ્કૃતિનાસંસ્કૃતિ]]ના સમય થીસમયથી થતું આવ્યું છે. કારણકે તેની દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે. ગાય ને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે.
 
[[પરશુરામ]] જે [[વિષ્ણુ]]<nowiki/>નાં [[દશાવતાર|અવતાર]] માનવામાં આવે છે, તે પોતાનાં શત્રુ તરીકે [[સહસ્રાર્જુન]]<nowiki/>ને ગણાવતા હતા. કારણ કે સહસ્રાર્જુને [[કામધેનુ|કામધેનું]] ગાય<nowiki/>નુંગાયનું અપહરણ કર્યુ હતું.<ref>रघुवंशमहाकाव्यम्, सर्गः - ११, श्लो. ७४</ref>
 
== ગાયની જાતો ==
 
=== ગીર ગાય ===
ગીરગાયગીર ગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે. તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલથી લઇને અને પીળો તથા સફેદ હોય છે. ગીરગાયનોગીર ગાયનો વિસ્તાર મુખ્યત્વે [[ગુજરાત]] તેમજ પડોશી રાજ્ય [[મહારાષ્ટ્ર]] તથા [[રાજસ્થાન]] છે. આ ગાય સરેરાશ ૩૮૫ કિગ્રા વજન તથા ૧૩૦ સેમી ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
[[શ્રેણી:પ્રાણીઓ]]