અજંતાની ગુફાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વધારાની શ્રેણીઓ કાઢી, સુધારાઓ.
નાનું ઇન્ફોબોક્સ. સાફ-સફાઇ.
લીટી ૧:
{{માહિતીચોકઠું વિશ્વ ધરોહર સ્થળ}}
''' અજંતા ગુફાઓ''' [[મહારાષ્ટ્ર]], [[ભારત]]માં સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં [[બૌદ્ધ ધર્મ]]થી સમ્બંધિતસંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે.<ref>[http://whc.unesco.org/en/list/૨૪૨ ''Ajanta Caves, India: Brief Description,'' UNESCO World Heritage Site. Retrieved ૨૭ October ૨૦૦૬.]</ref> આની સાથે જ સજીવ ચિત્રણ <ref>[http://whc.unesco.org/archive/advisory_body_evaluation/૨૪૨.pdf ''Ajanta Caves: Advisory Body Evaluation,'' UNESCO International Council on Monuments and Sites. ૧૯૮૨. Retrieved ૨૭ October ૨૦૦૬.]</ref> પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે, જે [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[ઔરંગાબાદ]] જિલ્લામાં આવેલી છે. (નિર્દેશાંક: ૨૦° ૩૦’ ઉ ૭૫° ૪૦’ પૂ) અજંતા ગુફાઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે.
| WHS = અજંતા ગુફાઓ
| Image = [[Image:Ajanta (63).jpg|thumb|center|૩૦૦px|<center>'' અજંતા ગુફાઓ''</center>]]
| State Party = {{IND}}
| Type = સાંસ્કૃતિક
| Criteria = i, ii, iii, vi
| ID = ૨૪૨
| Region = [[એશિયા તેમ જ ઑસ્ટ્રેલેશિયામાં વિશ્વ ધરોહર સ્થળોની યાદી|એશિયા-પ્રશાંત]]
| Year = ૧૯૮૩
| Session = સાતમું
| Link = http://whc.unesco.org/en/list/૨૪૨
}}
{{TOCleft}}
''' અજંતા ગુફાઓ''' [[મહારાષ્ટ્ર]], [[ભારત]]માં સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં [[બૌદ્ધ ધર્મ]]થી સમ્બંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે.<ref>[http://whc.unesco.org/en/list/૨૪૨ ''Ajanta Caves, India: Brief Description,'' UNESCO World Heritage Site. Retrieved ૨૭ October ૨૦૦૬.]</ref> આની સાથે જ સજીવ ચિત્રણ <ref>[http://whc.unesco.org/archive/advisory_body_evaluation/૨૪૨.pdf ''Ajanta Caves: Advisory Body Evaluation,'' UNESCO International Council on Monuments and Sites. ૧૯૮૨. Retrieved ૨૭ October ૨૦૦૬.]</ref> પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે, જે [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[ઔરંગાબાદ]] જિલ્લામાં આવેલી છે. (નિર્દેશાંક: ૨૦° ૩૦’ ઉ ૭૫° ૪૦’ પૂ) અજંતા ગુફાઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે.
 
''નેશનલ જ્યૉગ્રાફિક'' અનુસાર: આસ્થાનો વહેણ એવો હતો, કે એવું પ્રતીત થાય છે, કે શતાબ્દિઓ સુધી અજંતા સમેત, લગભગ બધાં બૌદ્ધ મંદિર, હિંદુ રાજાઓના શાસન અને આશ્રયને આધીન બનાવડાવાયા હોય.<ref> (January ૨૦૦૮, VOL. ૨૧૩, #૧) </ref>
Line ૩૫ ⟶ ૨૩:
પૂર્વમાં, શિક્ષાવિદોએ ગુફાઓને ત્રણ સમૂહોમાં વહેંચી હતી, કિન્તુ સાક્ષ્યોને જોતા, અને શોધોને લીધે તેને નકારી દેવાઈ છે. તે સિદ્ધાંત અનુસાર ૨૦૦ ઈ.પૂ થી ૨૦૦ ઈ. સુધીનો એક સમૂહ, દ્વિતીય સમૂહ છઠી શતાબ્દીનો, અને તૃતીય સમૂહ સાતમી શતાબ્દીનો મનાય છે.
 
એંગ્લો-ભારતીયો દ્વારા વિહારો હેતુ પ્રયુક્ત અભિવ્યંજન ગુફા-મંદિર અનુપયુક્ત મનાયા. અજંતા એક પ્રકારનું મહાવિદ્યાલય મઠ હતું. [[હ્યુ-એન-ત્સાંગ]] બતાવે છે, કે દિન્નાગ, એક પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક, તત્વજ્ઞ, જે કે તર્કશાસ્ત્ર પર ઘણા ગ્રંથોના લેખક હતાં, અહીં રહેતા હતાં. આ હજી અન્ય સાક્ષ્યોથી પ્રમાણિત થવું શેષ છે. પોતાની ચરમ પર, વિહાર સેંકડો લોકોને સમાવિષ્ટ કરવાનું સામર્થ્ય રાખતો હતો. અહીં શિક્ષક અને છાત્ર એક સાથે રહેતાં હતાં. આ અતિ દુઃખદ છે, કે કોઈ પણ વાકાટક ચરણની ગુફા પૂર્ણ નથી. એ કારણ થયું, કે શાસક વાકાટક વંશ એકાએક શક્તિ-વિહીન થઈ ગયો, જેથી તેની પ્રજા પણ સંકટમાં આવી ગઈ. આ કારણે બધી ગતિવિધિઓ બાધિત થઈને એકાએક થંભી ગઈ. આ સમય અજંતાનો અંતિમ કાળ રહ્યો.
 
==ગુફા ક્રમ એક==
[[Image:Aurangabad - Ajanta Caves (13).JPG|thumb|200px|left| ગુફા સં૦ક્રમ ૧ ચિત્રકારીનો નમૂનો ]]
[[Image:Cave 01 porch.jpg|thumb|left|200px| ગુફા સં૦ 1ક્રમ ]]
આ એક પ્રથમ પગલું છે, અને આનું અન્ય ગુફાઓના સમયાનુસાર ક્રમથી કોઈ મતલબ નથી. આ અશ્વનાળ આકારની ઢાલ પર પૂર્વી તરફથી પ્રથમ ગુફા છે. સ્પિંક ની અનુસાર, આ સ્થળ પર બનેલ અંતિમ ગુફાઓં માંની એક છે, અને વાકાટક ચરણ ના સમાપ્તિ ની કાળની છે. જોકે કોઈ શિલાલેખિત સાક્ષ્ય ઉપસ્થિત નથી, છતાં પણ એમ મનાય છે, કે વાકાટક રાજા હરિસેના, આ ઉત્તમ સંરક્ષિત ગુફા નાગુફાના સંરક્ષક હોય. આનું પ્રબળ કારણ એ છે, કે હરિસેના આરમ્ભમાં અજંતા નાઅજંતાના સંરક્ષણમાં સમ્મિલિત ન હતો, કિન્તુ લાઁબા સમય સુધી આનાથી અલગ ન રહી શક્યો, કેમકે આ સ્થળ તેના શાસન કાળમાં ગતિવિધિઓ થીગતિવિધિઓથી ભરેલ રહ્યો, અને તેની બૌદ્ધ પ્રજા ને તે હિંદુ રાજા નુંરાજાનું આ પવિત્ર કાર્ય ને આશ્રય પ્રસન્ન કરી શકતો હતો. અહીં દર્શિત ઘણાં વિષય રાજસિક છે.
 
ગુફા માંગુફામાં, અત્યંત વિસ્તૃત નક્કાશી કાર્ય કરાયું છે, જેમાં ઘણાં અતિ ઉભરેલ શિલ્પ પણ છે. અહીં બુદ્ધ નાબુદ્ધના જીવનથી સંબંધિત ઘણી ઘટનાઓ અંકિત છે, સાથે જ અનેક અલંકરણ નમૂના પણ છે. આના દ્વિ સ્તંભી દ્વાર-મણ્ડપ, જે [[ઓગણીસમી શતાબ્દી]] સુધી દૃશ્ય હતાં(ત્યારના ચિત્રાનુસાર), તે હવે લુપ્ત થઈ ચુક્યાં છે. આ ગુફા ની આગળ એક ખુલ્લું સ્થાન હતું, જેની બનેં તરફ ખમ્ભેદાર ગલિયારા હતાં. આનું સ્તર અપેક્ષાકૃત ઊંચુ હતું. આના દ્વાર મણ્ડપ ની બનેં તરફ ખંડ છે. આની અન્તમાં ખમ્ભેદાર પ્રકોષ્ઠોં ની અનુપસ્થિતિ, બતાવે છે, કે આ મંડપ અજંતા ના અન્તિમ ચરણ ના સાથે નથી બનેલા, જ્યારે ખમ્ભેદાર પ્રકોષ્ઠ એક નિયમિત અંગ બની ચુકેલ હતાં. પોર્ચ નો અધિકાંશ ક્ષેત્ર ક્યારેક મુરાલ થી ભરેલ રહ્યો હશે,જેના ઘણાં અવશેષ હજી પણ શેષ છે. અહીં ત્રણ દ્વાર પથ છે, એક કેન્દ્રીય અને બે કિનારા ના. આ દ્વારપથોં ની વચ્ચે બે ચોરસ બારીઓ કોતરેલ છે, જેનાથી અંતસ ઉજ્જ્વલિત થતું હતું.
 
હૉલની પ્રત્યેક દીવાલ લગભગ ૪૦ લાંબી અને ૨૦ ફીટ ઊંચી છે. બાર સ્તંભ અંદર એક ચોરસ કૉલોનેડ બનાવે છે, જે છત ને આધાર દે છે, સાથે જ દીવાલ સાથે સાથે એક ગલિયારા જેવું બનાવે છે. પાછળની દીવાલ પર એક ગર્ભગૃહ જેવી છબી કોતરાઈ છે, જેમાં બુદ્ધ પોતાની ધર્મચક્રપ્રવર્તન મુદ્રામાં બેઠેલ દર્શિત છે. જે પાછળ છે, ડાબી અને જમણી દીવાલમાં ચાર ચાર ઓરડા બનેલ છે. આ દીવાલો ચિત્રકારીથી ભરેલ છે, જે સંરક્ષણની ઉત્તમ અવસ્થામાં છે. દર્શિત દૃશ્ય અધિકતર ઉપદેશોં, ધાર્મિક,એવં અલંકરણ ના છે. આના વિષય [[જાતક]] કથાઓ, ગૌતમ બુદ્ધ ના જીવન, આદિથી સમ્બંધિત છે.
 
==ગુફા સંખ્યાક્રમ ૨==
[[Image:Aurangabad - Ajanta Caves (55).JPG|thumb|200px|left| ગુફા સંખ્યા 2ક્રમ માં૨માં ચિત્રકારી]]
[[Image:Indischer_Maler_des_6._Jahrhunderts_001.jpg|thumb|200px|right| અજંતા ગુફાઓ નીગુફાઓની ચિત્રકારી]]
[[Image:Aurangabad - Ajanta Caves (57).JPG|thumb|200px|right| અજંતા ગુફાઓ ]]
[[Image:Aurangabad - Ajanta Caves (36).JPG|thumb|200px|right| અજંતા ગુફાઓ]]
 
ગુફા સંખ્યા ૧ થી લાગેલી ગુફા સં-૨, દીવાલો, છતો એવં સ્તંભો પર સંરક્ષિત પોતાની ચિત્રકારી માટે પ્રસિદ્ધ છે. આ અત્યંત જ સુંદર દેખાય છે, એવં ગુફા સંખ્યા ને લગભગ સમાન જ દેખાય છે, કિન્તુ સંરક્ષણની ઘણી બેહતર સ્થિતિમાં છે.
Line ૫૮ ⟶ ૪૯:
 
==હૉલ==
હૉલમાં ચાર કૉલોનેડ છે, જે છતને આધાર દે છે, અને હૉલ ની વચ્ચે એક વર્ગ ને ઘેરે છે. વર્ગની પ્રત્યેક ભુજા કૉલોનેડ તેની દીવાલને સમાનાંતર છે. કૉલોનેડકૉલોનેડની નીઊપર અને નીચે પાષાણ શિલા છે. આની પર કલશ કઢાયેલ છે, જે કિ સુંદરતાથી કોતરાયેલ છે, અને માનવ, પશુ, પાદપીય એવં દિવ્યાકૃતિઓથી અલંકૃત છે.
ઊપર અને નીચે પાષાણ શિલા છે. આની પર કલશ કઢાયેલ છે, જે કિ સુંદરતાથી કોતરાયેલ છે, અને માનવ, પશુ, પાદપીય એવં દિવ્યાકૃતિઓથી અલંકૃત છે.
 
== ચિત્રકારી ==
 
જમીનને છોડીને ગુફાઓમાં બધી જગ્યાએ ચિત્રો જોવા મળે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસર નીચે ક્ષીણ થતાં
ઘણાં ચિત્રોને નુકશાન થયું છે. ઘણા દિવાલ અને છત પરના ચિત્રોના પોપડા નીકળવા માંડ્યાં છે. જાતક કથા સંબધી ચિત્રો જે પિપાસુઓની સમજણ માટે મહત્ત્વપૂર્ણ છે, તેને દીવાલ પર દોરવામાં આવ્યાં છે. તેઓ ઉપદેશાત્મક છેૢ જેઓને બુદ્ધનો ઉપદેશ અને તેમના જીવનની વાતો સમાજ સુધી પહોંચાડવા માટે દોરવામાં આવ્યા છે. તેમનું સ્થાન એવું છે કે ભક્તોએ ચાલીમાં ચાલવું પડે અને ચિત્ર જોઈ તે સાથેનું વર્ણન વાંચવુ પડે. જોકે આ ચિત્રોને ખાટસવાદીયાઓથી બચાવવા આ ચાલીઓમાં પ્રવેશ વર્જિત રખાયો છે. આ વર્ણનાત્મક ચિત્ર કથાના ખંડ એક પછી બીજી એમ આવે છે પણ તે ક્રમમાં આવતા નથી. ૧૮૧૯માં સી ઈ ડીટર શીંગલોફ દ્વારા તેમેની પુનઃ શોધ પછી તેમની ઓળખ એ સંશોધનનો મુખ્ય વિષય છે, જેણે આપણા જ્ઞાનને વધાર્યું છે.
Line ૬૮ ⟶ ૫૭:
અમુક સમય સુધી આ ચિત્રકારીને ભૂલથી ફ્રેસ્કો સમજવામાં આવતી હતી. હવે આપૅણે જાણીએ છીએ કે આ ચિત્રકારીનો કરો પ્રકાર મ્યુરલ છે. ફ્રેસ્કો તરીકે ઓળખાતી ચિત્રકારી પદ્ધતિ અહીં વપરાઈ નથી. અહીં જે ચિત્રકારી માટે પદ્ધતિ વપરાઈ છે તે અન્ય કોઈ સંસ્કૃતિમાં વપરાઈ નથી. આ મ્યુરલમાં દક્ષિણ ભારતના કલા ઇતિહાસમાં પણ અમુક અલૌકિક વાતો છે.
 
આ ચિત્રકારી ઘણાં ટપ્પામાં પસાર થઈ બનતી. પ્રથમ ટપ્પો છીણીથી ખડકની સપાટી સપાટ અને ખરબચડી બનવવાનો હતો જેથી તે તેની ઉપર ગારા (પ્લાસ્ટર) ને પકડી શકે. આ ગારો માટીૢ ઘાસૢ છાણ અને ચૂનાને મિશ્ર કરી બનાવાતો. આ પદાર્થોનું પ્રમાણ ગુફાએ ગુફાએ બદલાય છે. જ્યારે આ ગારો ભીનો હતો ત્યારે તેના પર ચિત્રકારી કરવામાં આવતી.
 
ભીના ગારામાં આ રંગોને શોષી લેવાની ક્ષમતા હતી જેથી આ રંગો પોપડા બની ને ખરી ન પડતા અને ગારાનો જ એક ભાગ બની જતાં આ રંગો યાતો માટીના કે વનસ્પતિ ના બનેલ હતાં. ઘણાં વિવિગ પ્રકારના પથ્થરોૢ ખનિજોૢ અને વનસ્પતિઓનો ઉપયોગ કિકિધ રંગો બનાવવા થયો હતો. આ ચિત્રો પર પછી સ્ટુકોનો થર લગાડાતો જેથી તેને ચળકાટૅ મળે. સ્ટુકોમાં ચૂના અને શંખ છીપના અવશેષ જોવા મળે છે. આને લીધે તે ચળકતી લીસી સપાટી બનતી. ઉપરની ગુફા નં ૬ માં આજે પણ તેને જોઈ શકાય છે. આ લીસી સપાટી કાંચ જેવી દેખાતી. ચિત્ર કામ માટે વપરાતા પીંછી પ્રાણીઓના વાળ અને કલગી થી બનેલ હતાં.{{-}}
 
Line ૭૪ ⟶ ૬૪:
{{Reflist}}
== સાહિત્ય ==
*Burgess, James and Fergusson J. ''Cave Temples of India.'' (London: W.H. Allen & Co., ૧૮૮૦. Delhi: Munshiram Manohar Lal Publishers Pvt Ltd., Delhi, ૨૦૦૫). ISBN ૮૧૨૧૫૦૨૫૧૯
*Burgess, James, and Indraji, Bhagwanlal. ''Inscriptions from the Cave Temples of Western India'', Archaeological Survey of Western India, Memoirs, ૧૦ (Bombay: Government Central Press, ૧૮૮૧).
Line ૧૨૦ ⟶ ૧૧૦:
*[http://www.indiamonuments.org/Ajanta.htm Photographs of the Ajanta caves-paintings and sculpture, IndiaMonuments.org]
*[http://travel૨.nytimes.com/૨૦૦૬/૧૧/૦૫/travel/૦૫caves.html Article on Ajanta from the Travel section of the New York Times (November ૫, ૨૦૦૬)]
 
{{coor title dms|૨૦|૩૨|૦૧|N|૭૫|૪૪|૫૯|E|region:IN_type:landmark_source:dewiki}}
 
[[શ્રેણી:સ્થાપત્ય]]