જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જમ્મુ કાશ્મીર ને વધુ સરળતા થી જાણી શકાય એ હેતુ થી..
સાફ-સફાઇ.
લીટી ૧:
<references />[[ચિત્ર:Jammu and Kashmir in India (de-facto) (disputed hatched).svg|200px|rightજમ્મુ અને કાશ્મીર, ભારતમાં|thumb]]
'''જમ્મુ અને કાશ્મીર''' [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય છે, અને J&K તરીકે પણ ઘણી વખત સંબોધાય છે.
'''જમ્મુ અને કાશ્મીર''' [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય છે, અને J&K તરીકે પણ ઘણી વખત સંબોધાય છે. સામાન્યતઃ જમ્મુ કાશ્મીર હિમાલય પર્વત શ્રેણીઓમાં નગર છે. જમ્મુ કાશ્મીર દક્ષીણે [[હિમાચલ પ્રદેશ]] અને [[પંજાબ]] થી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ [[ચીન]] સાથે જોડાયેલછે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાડે છે. જમ્મુ અને કાશ્મીર નું પાટનગર ઉનાળામાં [[શ્રીનગર]] અને [[શિયાળો|શિયાળામાં]] [[જમ્મુ]] છે. [[આઝાદ કાશ્મીર]] અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. [[ભારતીય બંધારણ]] ની [[કલમ ૩૭૦]] મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા છે. [[આઝાદ કાશ્મીર|જમ્મુ]] કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: [[જમ્મુ]], [[કાશ્મીર ખીણ]] અને [[લડાખ]]. આ રાજ્યના ઘણા ભાગો પર [[પાકિસ્તાન]] અને [[ચીન]] એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના [[કુદરતી સૌંદર્ય]]ને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.
 
'''જમ્મુ અને કાશ્મીર''' [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય છે, અને J&K તરીકે પણ ઘણી વખત સંબોધાય છે. સામાન્યતઃ જમ્મુ કાશ્મીર હિમાલય પર્વત શ્રેણીઓમાં નગર છે. જમ્મુ કાશ્મીર દક્ષીણે [[હિમાચલ પ્રદેશ]] અને [[પંજાબ]] <nowiki/>થી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ [[ચીન]] સાથે જોડાયેલછે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાડે છે. જમ્મુ અને કાશ્મીર નું પાટનગર ઉનાળામાં [[શ્રીનગર]] અને [[શિયાળો|શિયાળામાં]] [[જમ્મુ]] છે. [[આઝાદ કાશ્મીર]] અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. [[ભારતીય બંધારણ]] ની [[કલમ ૩૭૦]] મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા છે. [[આઝાદજમ્મુ કાશ્મીર|જમ્મુ]]અને કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: [[જમ્મુ]], [[કાશ્મીર ખીણ]] અને [[લડાખ]]. આ રાજ્યના ઘણા ભાગો પર [[પાકિસ્તાન]] અને [[ચીન]] એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના [[કુદરતી સૌંદર્ય]]નેસૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.
જમ્મુ અને કાશ્મીર નો પૂર્વી રિયાસત નો એક ભાગ, ભારત, ચીન અને પાકિસ્તાન ના વચ્ચે એક સંઘર્ષમયી ક્ષેત્ર છે. વર્ષ ૧૯૪૭ થી જમ્મુ અને કાશ્મીર ના બે પ્રદેશ આઝાદ કાશ્મીર અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાન ના હુકુમત હેઠળ છે અને વર્ષ ૧૯૬૨ થી [[તિબેટ]] સાથે જોડાયેલ અકસાઇ ચીન તરીકે ઓળખાતો પ્રદેશ ચીનના તાબા હેઠળ છે.
 
જમ્મુ અને કાશ્મીરકાશ્મીરનો નોએક પૂર્વી રિયાસત નો એક ભાગ, ભારત, ચીન અને પાકિસ્તાન ના વચ્ચે એક સંઘર્ષમયી ક્ષેત્ર છે. વર્ષ ૧૯૪૭ થી જમ્મુ અને કાશ્મીર નાકાશ્મીરના બે પ્રદેશપ્રદેશો આઝાદ કાશ્મીર અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાન નાપાકિસ્તાનના હુકુમતકબ્જા હેઠળ છે અને વર્ષ ૧૯૬૨ થી [[તિબેટ]] સાથે જોડાયેલ અકસાઇ ચીન તરીકે ઓળખાતો પ્રદેશ ચીનના તાબા હેઠળ છે.
જમ્મુ અને કાશ્મીર ભારતનું એક એવું રાજ્ય છે જ્યાં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. જમ્મુ ના પ્રખ્યાત મંદિરો હઝારો હિંદુ ભક્તો ને પોતાની તરફ દર વર્ષે યાત્રા કરવા માટે આકર્ષિત કરે છે. જમ્મુ અને કાશ્મીર માં આવેલ [[લડાખ]] એ નાના તિબેટ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત લડાખ પોતાના પર્વતીય સૌન્દર્ય અને [[બૌદ્ધ ધર્મ]] ની સંસ્કૃતિ
 
જમ્મુ અને કાશ્મીર ભારતનું એક એવું રાજ્ય છે જ્યાં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. જમ્મુ ના પ્રખ્યાત મંદિરો હઝારો હિંદુ ભક્તો ને પોતાની તરફ દર વર્ષે યાત્રા કરવા માટે આકર્ષિત કરે છે. જમ્મુ અને કાશ્મીર માંકાશ્મીરમાં આવેલ [[લડાખ]] એ નાના તિબેટ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત લડાખ પોતાના પર્વતીય સૌન્દર્યસૌંદર્ય અને [[બૌદ્ધ ધર્મ]] ની સંસ્કૃતિ માટે પણ પ્રખ્યાત છે
માટે પણ પ્રખ્યાત છે
 
==== જમ્મુ અને કાશ્મીર નો ઈતિહાસ ====
[[ચિત્ર:Kashmir map.svg|thumb|200px|જમ્મુ અને કાશ્મીર રાજ્યનો નકશો]]
વર્ષ ૧૯૨૫માં [[મહારાજા હારીહરી સિંહ]]સિંહે જમ્મુ અને કાશ્મીર રિયાસતના રાજા બન્યા. વર્ષ ૧૯૪૭માં જયારે ભારતમાંથી [[બ્રિટીશ શાસન]] નોશાસનનો અંત આવ્યો ત્યારે તેમને ફરીથી જમ્મુ અને કાશ્મીર ના રાજા તરીકે સતાહાંસિલસતા કરીમેળવી. ભારત નીભારતની સ્વતંત્રતા સાથે જ બ્રિટીશ સરકારે ઘોષણા કરી કે, મુકત થતીથતા રિયાસતોરજવાડા ભારત, પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે અથવા પોતાના મત મુજબ સ્વતંત્ર પણ રહી શકે છે. ભારત નેતેમને મળેલ સ્વતંત્રતા એસ્વતંત્રતાએ માત્ર સૈધાંતિક સંભાવના હતી, કારણ કે, બ્રિટીશ શાસન નાશાસનના લાંબા શાસન દરમિયાન દેશી રિયાસતો પોતાની વિવિધ જરૂરિયાતો, અને આંતરિક તેમ જ બ્રાહ્યબાહ્ય સુરક્ષા માટે બ્રિટીશ સરકાર પર નિર્ભર બની ચુકી હતી.[[ચિત્ર:Kashmir map.svg|thumb|200px|right]]
 
== જમ્મૂ અને કાશ્મીર રાજ્યના જિલ્લાઓ ==
 
== જમ્મૂજમ્મુ અને કાશ્મીર રાજ્યના જિલ્લાઓ ==
આ રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓ આવેલા છે.
 
લીટી ૨૪:
* [[પુંચ જિલ્લો]]
* [[પુલવામા જિલ્લો]]
<references group="https://en.wikipedia.org/wiki/Jammu_and_Kashmir" />
* [[બડગાંવ જિલ્લો]]
* [[બારામૂલા જિલ્લો]]
Line ૩૦ ⟶ ૨૯:
* [[રાજૌરી જિલ્લો]]
* [[શ્રીનગર જિલ્લો]]
 
==આ પણ જુઓ==
* [[અમરનાથ (તીર્થધામ)]]
* [[શ્રીનગર]]
 
{{geo-stub}}
 
{{ભારત}}
 
{{geo-stub}}
 
[[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]]