અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
લીટી ૨૦:
| inset_map_marker = <!-- yes/no -->
| map_caption =
| area_total = ૨૦૫205
| area_magnitude =
| area_rank =
| area_total_cite =
| area_metro = ૪૭૫475
| area_metro_cite =
| altitude = ૫૩53
| altitude_cite =
| coastline =
| International_Border =
| climate = ઉષ્ણ કટિબંધ
| precip = ૯૩૨932
| temp_annual = ૩૪.૨૬
| temp_winter = ૧૪.૪૫
લીટી ૩૭:
| destination_1 = વડોદરા
| direction_1 = ઉત્તરમાં
| distance_1 = ૧૨૦120
| mode_1 = ધોરીમાર્ગ
| destination_2 = રાજકોટ
| direction_2 = ઉત્તર-પુર્વમાં
| distance_2 = ૨૩૦230
| mode_2 = ધોરીમાર્ગ
| destination_3 = ગાંધીનગર
| direction_3 = પુર્વમાં
| distance_3 = ૨૭27
| mode_3 = ધોરીમાર્ગ
| destination_4 = મહેસાણા
| direction_4 = દક્ષિણમાં
| distance_4 = ૭૬76
| mode_4 = ધોરીમાર્ગ
| destination_5 = નવી દિલ્હી
| distance_5 = ૯૩૩933
| mode_5 = ધોરીમાર્ગ
| destination_6 = મંબઈ
| distance_6 = ૫૪૫545
| mode_6 = ધોરીમાર્ગ
| destination_7 = કલકત્તા
| distance_7 = ૧૯૨૪1924
| mode_7 = ધોરીમાર્ગ
| destination_8 = ચેન્નઈ
| distance_8 = ૧૮૨૬1826
| mode_8 = ધોરીમાર્ગ
| capital = <!-- for states/territories/regions only -->
લીટી ૭૩:
| districts = <!-- number -->
| taluk_names =
| population_total = ૫૫,૭૦,૫૮૫5570585
| population_rank =
| population_as_of = ૨૦૧૧
| population_total_cite =
| population_density = ૨૨,૪૭૩22473
| population_density_cite =
| population_metro = ૬૩,૫૨,૨૫૪6352254
| population_metro_rank = ૭
| population_metro_as_of = ૨૦૧૧
લીટી ૧૪૪:
| સ્થિતિ = યોગ્ય
}}
'''અમદાવાદ''' ({{ઉચ્ચારણ|amdavad.ogg}}) [[ગુજરાત]] રાજ્યનું સૌથી મોટુંં અને [[ભારત]]નું સાતમા ક્રમનું શહેર છે. [[સાબરમતી]] નદીના કિનારે વસેલું આ શહેર [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]નું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.
 
અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું. અંગ્રેજીહતું. શાસનતે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.
==વિગત==
અમદાવાદમાં આશરે ૫૫,૦૦,૦૦૦ લોકો રહે છે. [[સાબરમતી]] નદીના કિનારે વસેલું આ શહેર [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]નું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે, જેના પછી [[ગાંધીનગર]] શહેરને પાટનગર બનાવવામાં આવ્યુંં.
 
અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું. અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.
 
== ઇતિહાસ ==
Line ૧૭૫ ⟶ ૧૭૨:
 
==અમદાવાદ બી.આર.ટી.એસ==
{{Mainમુખ્ય|અમદાવાદ બીઆરટીએસ}}
અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે,જે [[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]]ની પેટાકંપની છે. તે [[સેપ્ટ યુનિવર્સિટી]] દ્વારા રચાયેલ છે. આ સેવાનો પહેલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના મુખ્યમંત્રી]] [[નરેન્દ્ર મોદી]]એ ૧૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને [[કાંકરિયા તળાવ]]ને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે.