અણુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C801:C31C:6028:70EB:7BBB:52F1 (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:સતિષચં...
ટેગ: Rollback
નાનું વિજ્ઞાન સ્ટબ.
લીટી ૧:
'''અણુ''' એક મૂળભૂત એકમ છે. જે એક ગાઢ કેન્દ્રિય નાભી ધરાવે છે. જેના ફરતે નકારાત્મક ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન (વિજાણું) પ્રદક્ષિણા કરતા રહે છે. અણુનાભી વિધેયાત્મક ચાર્જ ધરાવતા પ્રોટોન અને વિજળીક (પ્રતિક્રિયાત્મક) રીતે તટસ્થ એવા ન્યુટ્રોનનું (હાઇડ્રોજન - ૧ જેવા અપવાદને બાદ કરતા કે જે એક માત્ર એવો સ્થિર [http://en.wikipedia.org/wiki/Nuclide ન્યુક્લાઇડ] છે કે જેની નાભીમાં એક પણ ન્યુટ્રોનનું અસ્તિત્વ નથી) મિશ્રણ ધરાવે છે. અણુના ઇલેક્ટ્રોન વિજચુંબકીય બળના કારણે અણુનાભીથી બંધાયેલા રહે છે. એ જ રીતે, અણુઓના સમુહ પણ એ જ પરીબળથી રાસાયણિક બંધનો દ્વારા એકબીજા સાથે જોડાઇને એક પરમાણુની રચના કરે છે. એક અણુ કે જે સરખી સંખ્યામાં પ્રોટોન તેમજ ઇલેક્ટ્રોન ધરાવતા હોય તે વિજળીક રીતે તટસ્થ હોય છે, નહીતર તે વિધેયાત્મક અથવા નકારાત્મક ચાર્જ ધારણ કરે છે અને તેને [http://en.wikipedia.org/wiki/Ion આયન] તરીકે ઓળખાય છે.
 
{{Sci-stub}}
 
[[શ્રેણી:વિજ્ઞાન]]
[[શ્રેણી:ભૌતિકવિજ્ઞાન]]
"https://gu.wikipedia.org/wiki/અણુ" થી મેળવેલ