જન ગણ મન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
દૂર કરેલ ચિત્ર દૂર કર્યું. ફકરાઓ યોગ્ય રીતે ગોઠવ્યા, poem ટેગનો ઉપયોગ.
Added content
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''''વંદે માતરમ''''' ([[હિન્દી ભાષા|હિન્દી]]: વંદે માતરમ,[[બંગાળી ભાષા|બંગાળી]]: জন গণ মন ) ભારતનુ રાષ્ટ્રગીત છે. બંકીમચંદે લખેલ છે
'''''જન ગણ મન''''' ([[હિન્દી ભાષા|હિન્દી]]: जन गण मन,[[બંગાળી ભાષા|બંગાળી]]: জন গণ মন ) ભારતનુ રાષ્ટ્રગીત છે. [[નોબૅલ પારિતોષિક]] વિજેતા [[રવિન્દ્રનાથ ટાગોર]] રચીત [[બંગાળી ભાષા]]ની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય [[કોંગ્રેસ]]નાં [[કોલકોતા જિલ્લો|કોલકોતા]] અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
 
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવનબાસાઠ (૫૨62) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.
 
== રાષ્ટ્રગીત ==