સુમિત્રા મહાજન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:રાજકારણી ઉમેરી using HotCat
બી બોલ્ડ. જોડણી.
લીટી ૧૭:
| children = બે પુત્રો
| alma_mater = ઇંદોર વિશ્વવિદ્યાલય
}}'''સુમિત્રા મહાજન''' (જન્મ ૧૨ એપ્રિલ ૧૯૪૩)<ref>https://india.gov.in/my-government/indian-parliament/sumitra-mahajan-tai</ref> એ એક [[ભારતીય]] રાજકારણી છે જે ૧૬મી લોકસભાના અધ્યક્ષ છે.<ref>http://timesofindia.indiatimes.com/India/Sumitra-Mahajan-elected-Lok-Sabha-Speaker/articleshow/36136781.cms</ref> તેઓ [[ભારતીય જનતા પાર્ટી]]<nowiki/>ના સદસ્ય છે. તેણી ૧૬મી લોકસભાના ત્રણ સભ્યોમાંના એક હતા જેઓ ૨૦૧૪માં આઠમી વખત લોકસભામાં ચુંટાઈ આવ્યા.<ref>http://www.hindustantimes.com/elections2014/election-beat/more-new-than-old-in-lok-sabha-after-3-decades/article1-1221971.aspx</ref> તેઓ હાલના સૌથી લાંબા સમયગાળાથી ફરજ બજાવતા મહિલા સભ્ય છે.<ref>http://daily.bhaskar.com/article/NAT-TOP-sumitra-mahajan-is-the-lady-who-scripted-history-got-her-name-recorded-in-guinne-4616589-PHO.html</ref> તેઓ ૧૯૮૯થી [[મધ્ય પ્રદેશ]]<nowiki/>ની [[ઈંદોર]] લોકસભા બેઠક પરથી સભ્ય તરીકે ચૂંટાતા હતા.
 
તેઓએ કેન્દ્રિય મંત્રીપદે પણ સેવા આપી. તેઓ ૨૦૦૨ થી ૨૦૦૪ વચ્ચે માનવ સંશાધન, સંચાર અને પ્રેટ્રોલિયમ મંત્રી હતા.<ref>http://164.100.47.132/lssnew/Members/Biography.aspx?mpsno=220</ref> તેઓ મહિલા સદસ્યોમાં સદસ્યતા અને વય અનુસાર ૧૬મી લોકસભામાં સૌથી જ્યેષ્ઠ છે. તેઓ [[મીરા કુમાર]] બાદ લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાનાર દ્વિતીય મહિલા સદસ્ય છે. સક્રિય લોકસભા સભ્ય તરીકે મહત્ત્વની સમિતિઓના અધ્યક્ષપદે રહ્યા, ચર્ચામાં અને પ્રશ્નો પૂછવામાં પણ આગળ રહ્યા.
 
== શરૂઆતનું જીવન અને અભ્યાશઅભ્યાસ ==
તેણીનો જન્મ ચિતપાવન પરિવારમાં ઉષા અને પુરુષોત્તમ સાઠેના ઘરમાં ચિપલુણ, [[મહારાષ્ટ્ર]] ખાતે થયો હતો. તેમણે અનુસ્નાતક અને કાયદાના સ્નાતક ઇન્દોર વિશ્વવિદ્યાલય ખાતે મેળવી. તેમના લજ્ઞ ઇંદોરના રહેવાશી જયંત મહાજન સાથે થયા. તેમના શોખમાં વાંચન, સંગીત, નાટક અને સિનેમા સામેલ હતા. તેમને ગાયનનો પણ શોખ હતો. તેમણે જીવનમાં ૧૮મી સદીના સમાજ સુધારક અહિલ્યાબાઇ હોલ્કરને આદર્શ માન્યા છે.
 
== રાજકીય કારકિર્દી ==