અતાકામા રણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ઇન્ફોબોક્સ, છબીઓ અને કોમન્સ. કામ ચાલુ.
લીટી ૧:
{{Geobox| રણ
[[ચિત્ર:Atacama.png|thumb|એટોકામા (Atacama) રણ નાસાના વર્લ્ડ વિન્ડ જાળસ્થળ દ્વારા]]
|name = એટોકામા રણ
[[ચિત્ર:Fox_pan_de_azucar.JPG|right|thumb|200x200px|એટોકામા રણના કિનારે સ્થિત પૈન દે એઝુકાર નેશનલ પાર્ક ખાતે એક શિયાળવું]]
|image = Atacama.png
|image_caption = નાસા વર્લ્ડ વિન્ડ દ્વારા લેવાયેલ એટોકામાની છબી
|image_size = 250px
|country = [[ચીલી]]
|area = 105000
|biome = રણ
|map = Atacama map.svg
|map_caption = એટોકામા રણનો નકશો: પીળો રંગ એટોકામા રણ દર્શાવે છે. કેસરી રંગ દક્ષિણ ચાલા, અલ્તિપ્લાનો, પુના ડી એટોકામા અને નોર્ટે ચિકો વિસ્તારો છે.
|map_size = 217px
}}
'''એટોકામા (Atacama) રણ''' ({{lang-en|Atacama Desert}}), [[દક્ષિણ અમેરિકા]] સ્થિત લગભગ શુષ્ક ઉચ્ચપ્રદેશ છે અને તેનો વિસ્તાર એન્ડીઝ પર્વતમાળાની પશ્ચિમ દિશામાં ઉપખંડના પેસિફિક સમુદ્રતટ પર લગભગ ૧૦૦૦ કિમી (૬૦૦ માઈલ) જેટલા અંતરે છે. [[નાસા]]ના નેશનલ જ્યોગ્રાફિક અને અન્ય ઘણા પ્રકાશનો અનુસાર તે વિશ્વનું સૌથી શુષ્ક રણ છે.<ref>http://ngm.nationalgeographic.com/ngm/0308/feature3/</ref><ref>http://www.extremescience.com/DriestPlace.htm</ref><ref>http://quest.nasa.gov/challenges/marsanalog/egypt/AtacamaAdAstra.pdf</ref> [[ચીલી|ચિલી]] દેશની સમુદ્રતટ શ્રેણી અને એન્ડીઝના અનુવાત તરફના વરસાદી પ્રદેશ અને શીતળ અપતટીય પ્રવાહ દ્વારા નિર્મિત તટીય પ્રતિલોમ સ્તર, આ ૨૦ કરોડ વર્ષ જૂના રણ<ref>Tibor, Dunai(Dr.). Amazing Nature. http://www.nature-blog.com/2007/10/atacama-desert-dryest-place-on-earth.html. Retrieved 3/24/08</ref>ને [[કેલિફોર્નિયા]]ની મૃત વેલી કરતાં ૫૦ ગણી વધુ શુષ્ક બનાવે છે. ઉત્તર ચિલીમાંચીલીમાં સ્થિત થયેલ એટોકામા રણનું કુલ ક્ષેત્રફળ {{Convert|40600|mi2|km2|-3}}<ref name="nyt">{{Cite book|title=The New York Times Almanac|last=Wright|first=John W. (ed.)|publisher=Penguin Books|year=૨૦૦૬|edition=૨૦૦૭|location=New York, New York|pages=456|id=ISBN 0-14-303820-6}}</ref> અને તેનો અધિકાંશ ખારા તળાવો (salares), રેતી અને વહેતા લાવા થી બનેલ છે.
 
== છબીઓ ==
'''એટોકામા (Atacama) રણ''', [[દક્ષિણ અમેરિકા]] સ્થિત લગભગ શુષ્ક ઉચ્ચપ્રદેશ છે અને તેનો વિસ્તાર એન્ડીઝ પર્વતમાળાની પશ્ચિમ દિશામાં ઉપખંડના પેસિફિક સમુદ્રતટ પર લગભગ ૧૦૦૦ કિમી (૬૦૦ માઈલ) જેટલા અંતરે છે. [[નાસા]]ના નેશનલ જ્યોગ્રાફિક અને અન્ય ઘણા પ્રકાશનો અનુસાર તે વિશ્વનું સૌથી શુષ્ક રણ છે.<ref>http://ngm.nationalgeographic.com/ngm/0308/feature3/</ref><ref>http://www.extremescience.com/DriestPlace.htm</ref><ref>http://quest.nasa.gov/challenges/marsanalog/egypt/AtacamaAdAstra.pdf</ref> [[ચીલી|ચિલી]] દેશની સમુદ્રતટ શ્રેણી અને એન્ડીઝના અનુવાત તરફના વરસાદી પ્રદેશ અને શીતળ અપતટીય પ્રવાહ દ્વારા નિર્મિત તટીય પ્રતિલોમ સ્તર, આ ૨૦ કરોડ વર્ષ જૂના રણ<ref>Tibor, Dunai(Dr.). Amazing Nature. http://www.nature-blog.com/2007/10/atacama-desert-dryest-place-on-earth.html. Retrieved 3/24/08</ref>ને [[કેલિફોર્નિયા]]ની મૃત વેલી કરતાં ૫૦ ગણી વધુ શુષ્ક બનાવે છે. ઉત્તર ચિલીમાં સ્થિત થયેલ એટોકામા રણનું કુલ ક્ષેત્રફળ {{Convert|40600|mi2|km2|-3}}<ref name="nyt">{{Cite book|title=The New York Times Almanac|last=Wright|first=John W. (ed.)|publisher=Penguin Books|year=૨૦૦૬|edition=૨૦૦૭|location=New York, New York|pages=456|id=ISBN 0-14-303820-6}}</ref> અને તેનો અધિકાંશ ખારા તળાવો (salares), રેતી અને વહેતા લાવા થી બનેલ છે.
<gallery mode="packed" widths="180" perrow="4">
ચિત્ર:Icy Penitents on Chajnantor.jpg|ચંદ્રના પ્રકાશ વડે બનતો બરફ
ચિત્ર:Valle de la luna san pedro chile.jpg|સાન પેડ્રો ડી એટોકામાની નજીક વાલ્લે ડી લા લ્યુના.
ચિત્ર:Laguna Verde - Atacama.jpg|લગુના વેર્ડ, ચીલીનું તળાવ.
ચિત્ર:AtacamValley.jpg|એટોકામામાં ખીણ
ચિત્ર:A Visible and Infrared Survey Telescope for Astronomy Before Sunset.jpg|સૂર્યાસ્ત પહેલાનું દ્રશ્ય.
ચિત્ર:On Top of the World (wallpaper).jpg|ચાજન્તોર ઉચ્ચપ્રદેશ.
ચિત્ર:Solar Evaporation Ponds, Atacama Desert.jpg|એટોકામા રણમાં મીઠાનું તળાવ.
ચિત્ર:Sailing Atacama Desert.jpg|વેધશાળા.
ચિત્ર:Desierto florido 2010.jpg|રણના ફૂલો.
ચિત્ર:Guanacos-001.jpg|લામા.
ચિત્ર:AtacamaDesertByFrode.jpg|મૃતકોની ખીણ
ચિત્ર:Machuca iglesia.jpg|માચુકા દેવળ
</gallery>
 
== આ પણ જુઓસંદર્ભ ==
* ધુમ્મસીય રણ
 
== સંદર્ભો ==
{{reflist}}
 
== બાહ્ય કડીઓ ==
{{Commons}}
 
[[શ્રેણી:રણ પ્રદેશો]]