અતાકામા રણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KartikMistryએ એટોકામા રણને અતાકામા રણ પર ખસેડ્યું: સાચું નામ.
નાનું અતાકામા, સાચું નામ.
લીટી ૧૧:
|map_size = 217px
}}
'''એટોકામાઅતાકામા રણ''' ({{lang-en|Atacama Desert}}), [[દક્ષિણ અમેરિકા]] સ્થિત લગભગ શુષ્ક ઉચ્ચપ્રદેશ છે અને તેનો વિસ્તાર એન્ડીઝ પર્વતમાળાની પશ્ચિમ દિશામાં ઉપખંડના પેસિફિક સમુદ્રતટ પર લગભગ ૧૦૦૦ કિમી (૬૦૦ માઈલ) જેટલા અંતરે છે. [[નાસા]]ના નેશનલ જ્યોગ્રાફિક અને અન્ય ઘણા પ્રકાશનો અનુસાર તે વિશ્વનું સૌથી શુષ્ક રણ છે.<ref>{{Cite web|url=http://ngm.nationalgeographic.com/ngm/0308/feature3/|title=Atacama Desert @ National Geographic Magazine|website=ngm.nationalgeographic.com|accessdate=2018-03-21}}</ref><ref>{{Cite web|url=http://www.extremescience.com/DriestPlace.htm|title=Driest Desert {{!}} Atacama Desert, Chile|last=|first=|date=|website=www.extremescience.com|publisher=|accessdate=૨૧ માર્ચ ૨૦૧૮}}</ref><ref>http://quest.nasa.gov/challenges/marsanalog/egypt/AtacamaAdAstra.pdf</ref> [[ચીલી]] દેશની સમુદ્રતટ શ્રેણી અને એન્ડીઝના અનુવાત તરફના વરસાદી પ્રદેશ અને શીતળ અપતટીય પ્રવાહ દ્વારા નિર્મિત તટીય પ્રતિલોમ સ્તર, આ ૨૦ કરોડ વર્ષ જૂના રણ<ref>Tibor, Dunai(Dr.). Amazing Nature. http://www.nature-blog.com/2007/10/atacama-desert-dryest-place-on-earth.html. Retrieved 3/24/08</ref>ને [[કેલિફોર્નિયા]]ની મૃત વેલી કરતાં ૫૦ ગણી વધુ શુષ્ક બનાવે છે. ઉત્તર ચીલીમાં સ્થિત થયેલ એટોકામાઅતાકામા રણનું કુલ ક્ષેત્રફળ {{Convert|40600|mi2|km2|-3}}<ref name="nyt">{{Cite book|title=The New York Times Almanac|last=Wright|first=John W. (ed.)|publisher=Penguin Books|year=૨૦૦૬|edition=૨૦૦૭|location=New York, New York|pages=456|id=ISBN 0-14-303820-6}}</ref> અને તેનો અધિકાંશ ખારા તળાવો (salares), રેતી અને વહેતા લાવા થી બનેલ છે.
 
== હવામાન ==
[[File:Snow Comes to the Atacama Desert.jpg|thumb|પેરેનાલ વેધશાળામાં બરફ<ref>{{cite news|title=Snow Comes to the Atacama Desert|url=http://www.eso.org/public/images/potw1309a/|accessdate=૩ એપ્રિલ ૨૦૧૩|publisher=ESO}}</ref>]]
 
એટોકામાઅતાકામા રણનું હવામાન વરસાદ વગરનું શુષ્ક છે પરંતુ કોઇ વખત આમાં પરિવર્તન આવે છે. જુલાઇ ૨૦૧૧માં અત્યંત ઠંડા એન્ટાર્ટિક પવનો વર્ષાછાયાંને ઓળંગીને અહીં પહોંચ્યા હતા જેના કારણે ૮૦ સે.મી. (૩૧ ઇંચ) વરસાદ વરસ્યો હતો, જેના કારણે અસંખ્ય લોકો, ખાસ કરીને બોલિવીયામાં ફસાઇ ગયા હતા અને સૌથી વધુ બચાવકાર્ય માટેના મદદ માંગવામાં આવી હતી.<ref>{{cite news|url=http://www.bbc.co.uk/news/science-environment-14067245|title=Hyper-Arid Atacama Desert Hit By Snow|last=|first=|date=૭ જુલાઇ ૨૦૧૧|work=|publisher=BBC News|archiveurl=https://web.archive.org/web/20110708015400/http://www.bbc.co.uk/news/science-environment-14067245|archivedate=૮ જુલાઇ ૨૦૧૧ <!--DASHBot-->|deadurl=no|accessdate=૭ જુલાઇ ૨૦૧૧|via=}}</ref>
 
૨૦૧૨માં સાન પેડ્રો ડી એટોકામામાંઅતાકામામાં પૂર આવ્યું હતું.<ref>{{cite news|url=http://www.elmostrador.cl/noticias/pais/2012/02/11/inundacion-en-san-pedro-de-atacama-deja-800-afectados-y-13-turistas-evacuados/|title=Inundación en San Pedro de Atacama deja 800 afectados y 13 turistas evacuados|last=|first=|date=૧૧ ફેબ્રુઆરી ૨૦૧૨|work=|newspaper=El Mostrador|language=Spanish|accessdate=૩ ડિસેમ્બર ૨૦૧૨|via=}}</ref><ref>{{cite web|url=http://www.thisischile.cl/7509/2/tourism-in-san-pedro-de-atacama-is-restricted-by-floods/News.aspx|title=Tourism in San Pedro de Atacama restricted by floods|last=|first=|date=|website=|publisher=This is Chile|accessdate=૩ ડિસેમ્બર ૨૦૧૨}}</ref>
 
૨૫ માર્ચ ૨૦૧૫ના રોજ એટોકામાનાઅતાકામાના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસ્યો હતો.<ref name=lsc>{{cite web|url=http://www.livescience.com/52632-atacama-desert-flowers-bloom.html |title=Atacama Desert Blooms Pink After Historic Rainfall (Photos)|work=LiveScience.com}}</ref><ref name="blake">{{cite web|url=http://www.smithsonianmag.com/smart-news/world-driest-desert-breathtaking-bloom-atacama-180957104/?no-ist|title=The World's Driest Desert Is in Breathtaking Bloom|last=|first=|date=|work=સ્મિથસોનિઅન સામાયિક|publisher=|accessdate=|author=Erin Blakemore}}</ref> તેના કારણે કોપીઆકો, તેર્રા અમારિલ્લા, ચનારાલ અને ડિએગો ડી અલ્માગ્રો શહેરોમાં પૂર આવ્યું હતું અને ૧૦૦થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
 
== છબીઓ ==