અકબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:Akbar1.jpg|thumb|200px|અકબર]]
 
'''અકબર''', '''જલાલુદ્દીન મોહમ્મદ અકબર''' (૧૫ ઓક્ટોબર ૧૫૪૨ - ૨૭ ઓક્ટોબર ૧૬૦૫) મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ હતો. તેનો શાસનકાળ ૧૫૫૬ થી ૧૬૦૫ સુધીનો હતો. અનેક લશ્કરી  વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સંગઠીત  કર્યો હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર  પ્રગતિ સાધી હતી. તેણે અગિયાર લગ્નો કર્યા હતા.<ref name=ramanlal>{{cite book |first=રમણલાલ |last=ધારૈયા |author-link=રમણલાલ ક. ધારૈયા |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૦૧ |year=૨૦૦૧ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૦૨-૦૪}}</ref>
 
== પરિચય ==
અકબર નાઅકબરના દાદા [[બાબર]] ઇ.સ.1527 માં૧૫૨૭માં અફઘાનિસ્તાનથી[[અફઘાનિસ્તાન]]થી પોતાના  સૈન્ય સાથે હિન્દુસ્તાન પહોંચ્યા અને રાણા સંગ્રામસિંહને હરાવીને આગ્રાની[[આગ્રા]]ની ગાદી કબજે કરીને હિન્દુસ્તાનમાં મુઘલ સલ્તનતની સ્થાપના કરી. તેણે પોતાની આત્મકથા <nowiki>''</nowiki>તુઝુ -કે -બાબરી <nowiki>''</nowiki> લખી જે ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.  <ref name=ramanlal/>
 
==જન્મ==
શેરશાહની સામે કનોજના યુદ્ધમાં, ઈ.સ. ૧૫૪૦માં પરાજય પામ્યા બાદ [[હુમાયુ]]<nowiki/>ના ૧૫ વર્ષ સુધી રખડપાટ ભર્યા જીવનની શરુઆત થઈ. આ દરમ્યાન તે સિંઘના અમરકોટ ગામ પાસે તેની બેગમ હમીદાબાનુને મળ્યો અને તે સને ૧૫૪૧માં હુમાયુના લગ્ન હમીદા બાનો સાથે થયા અને સને ૧૫૪૨માં અકબરનો જન્મ થયો. તેનુ મુળ નામ બદર્-ઉદ્-દિન હતુ. પરંતુ હુમાયુએ પુત્રનુંં નામ મુહમ્મદ અકબર રાખ્યુ. અકબરના માતા પિતા પોતાનો જીવ બચાવવા [[ઈરાન]] ભાગી ગયા અને અકબર પોતાના કાકાઓના સંરક્ષણમાં રહ્યો. પહેલા થોડાં દિવસો તે [[કંદહાર]]માં રહ્યો અને ૧૫૪૫થી [[કાબુલ]]માં. હુમાયુને પોતાના ભાઈઓ સાથે સંબંધ બહુ સારા ન હોવાથી અકબરની સ્થિતિ બંદી કરતા થોડી જ સારી હતી. છતાં પણ સૌ તેની સાથે સારો વ્યહવાર કરતા અને કંઈક વધુ પ્રમાણમાં જ લાડ લડાવતા.<ref name=ramanlal/>
 
== આરંભિક કાળ ==
લીટી ૨૨:
અકબરનાં બે નોંંધપાત્ર યુદ્ધોમાંં દખ્ખ્ણમાં અહમદનગર તથા અસીરગઢ સામેના હતા. અહમદનગરની વહિવટકર્તા સુલતાના ચાંદબીબીએ મુઘલ સૈન્યનો ખુબ વીરતાપુર્વક સામનો કરીને મુઘલોના પ્રથમ આક્રમણ નિષ્ફળ બનાવ્યુ. પરંતુ ત્યારબાદ અકબરના પોતાની સેનાની પદ નીચે વિશાળ મુઘલ સેનાએ અહમદનગર પર આક્રમણ કરીને આંતરીક પટમાં ચાંદબીબીની હત્યા કરી નાખી.અને મુઘલોએ અહમદનગર જીતી લીધું અને મુઘલ સમ્રાજ્યમા સમાવી લીધું. તે સમયે ખાનદેશના અસીરગઢનો કિલ્લો ખુબ મજબુત મનાતો હતો. ખાનદેશના સુલતાને અકબરની આધીનતા સ્વિકારવાનો ઇન્કાર કરીને અકબરને અસીરગઢ સોંપવાનો ઇન્કાર કરીને અકબરે કિલ્લાનો ઘેરો ઘાલ્યો, પરંતુ અકબર લશ્કરી બળથી તેનો કબજો કરવામા નિષ્ફળ જતા કિલ્લાના આધિકારીઓ અને રક્ષકોને મોટી રકમ આપીને તેમની પાસે કિલ્લાના દરવાજા ખોલાવીને કિલ્લો તાબે કર્યો. આમ અકબરે સોનાની ચાવિથી અસિરગઢનો કિલ્લો જિત્યો.<ref name=ramanlal/>
 
અકબર માનતો હતો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યને સ્થિર કરવા તથા તેનો વિકાસ કરવા વિશાળ બહુમતી ધારાવતી રાજપુત-હિંદુ પ્રત્યે ઉદાર નિતિ અપનાવવી જરુરી હતી; આથી અકબરે રાજપુતો સાથે લગ્ન સબંધો બાંધ્યા,રાજ્યમા રાજ્યમાં ઉંચા હોદ્દાઓ આપ્યા તથા તેમના પ્રત્ય્ર ધાર્મિક સહિષ્ણણુતાની નિતિ અપનાવી. આને પરિણામે અકબરને રાજપુતોની સેવા પ્રાપ્ત થઈ.<ref name=ramanlal/>
 
==મહત્વના સુધારાઓ==
૧) ધાર્મિક સુધારાઓ
 
* અકબરએ અકબર યાત્રાવેરો તથા જજીયાવેરો નાબુદ કરાવ્યો.
* પોતાના રાજ્યમાં ગૌવધની મનાઈ ફરમાવી.
 
* મંદિરો બાંધવાની છુટ આપી.
*પોતાના રાજ્યમાં ગૌવધની મનાઈ ફરમાવી.
 
*મંદિરો બાંધવાની છુટ આપી.
 
2) વહિવટી સુધારાઓ
 
* અકબરે તેના સામ્રાજ્યને કેંદ્ર,સુબાઓ,સરકાર,પરગણા તથા ગ્રામ એકમોમા આધુનિક ઢબે વ્યવસ્થિત કર્યુ.
* ગુલામી પ્રથાનો અંત કર્યો.
 
*ગુલામી પ્રથાનો અંત કર્યો.
 
૩) સામાજિક સુધારાઓ
 
* તેને ફરજીયાત સતિપ્રથા બંધ કરાવી. કન્યાની હત્યા માટે કડક સજાની જોગવાઈ કરી.
* બાળ લગ્ન પર પ્રતિબંધ મુક્યો, તથા વિધ્વા પુન: લગ્ન માટે છુટ આપી.
 
* અકબરે વેસ્યાવ્રુત્તિવેશ્યાવૃત્તિ તથા ભિક્ષુકવ્રુત્તિભિક્ષુકવૃત્તિ પર નિયંત્રણો મુક્યા.
*બાળ લગ્ન પર પ્રતિબંધ મુક્યો, તથા વિધ્વા પુન: લગ્ન માટે છુટ આપી.
 
*અકબરે વેસ્યાવ્રુત્તિ તથા ભિક્ષુકવ્રુત્તિ પર નિયંત્રણો મુક્યા.
 
* સામજિક સુધારાઓને અમલ કરવા તેને ખાસ અધિકારીઓની નિમણુક કરી.
 
૪) શિક્ષણિક સુધારાઓ
 
* અકબરે દિલ્હી, આગ્રા, શિયાલકોટ, તથા ફતેપુર-સિક્રિમાં ઉચ્ચ શિક્ષ્ણ આપતી શાળાઓ સ્થાપી.
* અકબરે ફત્તેપુર-સિક્રીમાં કન્યાઓને શિક્ષણ માટે અલગ કન્યા શાળા ખોલી આપી હતી.
 
* તેણે સંંસ્કૃત, અરબી, તુર્કિ, વગેરે ભાષાઓના ઉત્તમ પુસ્તકોના અનુવાદ માટે અલગ અનુવાદ વિભાગ સથાપ્યો.રામાયણ,મહાભારત,અથર્વવેદ,લિલાવતી ગાણિત, રાજતરંગિણી,પંચતંત્ર, હરિવંશ પુરાણ વગેરે સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં બદાયુની,અબુલ ફઝલ, ફૈઝી વગેરે પસે અનુવાદ કરવ્યા.
*અકબરે ફત્તેપુર-સિક્રીમાં કન્યાઓને શિક્ષણ માટે અલગ કન્યા શાળા ખોલી આપી હતી.
* તેણે અબ્દુરરહીમ ખાનખાના પાસે બાબરનામાનો તુર્કિ માંથી ફારાસીમાં અનુવાદ કરાવ્યો.
 
*તેણે સંંસ્કૃત,અરબી,તુર્કિ,વગેરે ભાષાઓના ઉત્તમ પુસ્તકોના અનુવાદ માટે અલગ અનુવાદ વિભાગ સથાપ્યો.રામાયણ,મહાભારત,અથર્વવેદ,લિલાવતી ગાણિત, રાજતરંગિણી,પંચતંત્ર, હરિવંશ પુરાણ વગેરે સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં બદાયુની,અબુલ ફઝલ, ફૈઝી વગેરે પસે અનુવાદ કરવ્યા.
 
*તેણે અબ્દુરરહીમ ખાનખાના પાસે બાબરનામાનો તુર્કિ માંથી ફારાસીમાં અનુવાદ કરાવ્યો.
 
૫) અકબરના સમયમાં સ્થાપત્યો
 
* તેણે સંત સલીમ ચિસ્તીના માનમાં આગ્રા પાસે ફતેપુર‌-સિક્રી નામે નવં શહેર વાસાવ્યુ.આ શહેરનો બુલંદ દરવાજો વિશ્વનો સૌથી મોટો દરવાજાઓમાનો એક છે.
* તેણે જામા મસ્જિદ,રાણી જોધાબાઈનો મહેલ,બિરબલનો મહેલ,દીવાને ખાસ,તથા પ્રાર્થનાગ્રુહ વગેરે બંધાવ્યા હતા.
 
*તેણે જામા મસ્જિદ,રાણી જોધાબાઈનો મહેલ,બિરબલનો મહેલ,દીવાને ખાસ,તથા પ્રાર્થનાગ્રુહ વગેરે બંધાવ્યા હતા.
 
૬) સંગીત
 
* તેના દરબારમાદરબારમાં ૩૬ સંગીતકારો હતા. તેમા [[તાનસેન]], બાબા રામદાસ, બૈજુ બાવરા, સુરદાસ, બાજ બહાદુર, લાલ કલાવંત વગેરે મુખ્ય હતા.
 
==મૃત્યુ==
અકબરનુ મૃત્યુ ફતેપુર સીકરી ખાતે ૨૭ ઓક્ટોબર ૧૬૦૫ ના રોજ અથવા તેની આસપાસ થયુ હતુ. તેને સિંકદરા, આગ્રા ખાતેના મકબરામાં દફનાવાયો હતો.<ref>{{cite book|url=https://archive.org/stream/cu31924024056503#page/n7/mode/2up|title=Akbar the Great Mogul, 1542–1605|last=Smith|first=Vincent Arthur|publisher=Oxford at The Clarendon Press|year=૧૯૧૭|isbn=|location=|pages=}}</ref>
 
==સંદર્ભ==
{{reflist}}
 
 
[[શ્રેણી:મુઘલ બાદશાહ]]
"https://gu.wikipedia.org/wiki/અકબર" થી મેળવેલ