સંગરુર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વસ્તી
નાનું ઈન્ફોબોક્સ ઉમેર્યું.
લીટી ૧:
{{Infobox settlement
[[File:India - Punjab - Sangrur.svg|thumb|[[પંજાબ|પંજાબ રાજ્ય]]માં સંગરુર જિલ્લાનું સ્થાન]]
| name = સંગરુર જિલ્લો
 
| native_name =
| native_name_lang =
| other_name =
| nickname =
| settlement_type = જિલ્લો
| image_skyline =
| image_alt =
| image_caption = જિલ્લાનું પંજાબમાં સ્થાન
| image_map = India - Punjab - Sangrur.svg
| pushpin_map =
| pushpin_label_position = right
| pushpin_map_alt =
| pushpin_map_caption =
| coordinates = {{coord|30.23|N|75.83|E|display=inline}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = રાજ્ય
| subdivision_name1 = પંજાબ
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| named_for =
| government_type =
| governing_body =
| unit_pref = Metric
| area_footnotes =
| area_rank =
| area_total_km2 =
| elevation_footnotes =
| elevation_m = 232
| population_total = 1654408
| population_as_of = ૨૦૧૦
| population_rank =
| population_density_km2 = auto
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = ભાષાઓ
| demographics1_title1 = અધિકૃત
| demographics1_info1 = [[પંજાબી ભાષા|પંજાબી]]
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = પિનકોડ
| postal_code = ૧૪૮૦૦૧
| area_code_type = ટેલિફોન કોડ
| area_code = ૦૧૬૭૨
| registration_plate =
| website = {{URL|sangrur.nic.in}}
}}
'''સંગરુર જિલ્લો''' [[ભારત]] દેશના [[પંજાબ|પંજાબ રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો છે. પંજાબ રાજ્યના કુલ ૨૦ જિલ્લાઓ પૈકીનો આ એક મહત્વનો જિલ્લો છે. સંગરુર જિલ્લાનું મુખ્ય મથક [[સંગરુર (પંજાબ)|સંગરુર]] નગરમાં આવેલું છે. તેની ઉત્તરે [[લુધિયાણા જિલ્લો]], પૂર્વમાં [[પટિયાલા જિલ્લો]], દક્ષિણે [[હરિયાણા]] રાજ્યની સીમા, પશ્ચિમે બથિંડા જિલ્લો તથા વાયવ્યમાં [[ફરીદકોટ જિલ્લો]] આવેલા છે. જિલ્લામથક સંગરુર જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.<ref name=pandya>{{cite book |first=ગિરીશભાઈ |last=પંડ્યા |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૨૨ |year=૨૦૦૭ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૫૫૯-૫૬૨}}</ref>