ઇલોરાની ગુફાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:મંદિરો ઉમેરી using HotCat
વધુ સારો ઢાંચો. સાફ-સફાઇ.
લીટી ૧:
{{Infobox historic site
{{માહિતીચોકઠું વિશ્વ ધરોહર સ્થળ}}
| name = ઈલોરાની ગુફાઓ
'''ઈલોરા''' (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે [[ભારત]] દેશમાં [[ઔરંગાબાદ]], [[મહારાષ્ટ્ર]] થી ૩૦ કિ.મિ. (૧૮.૬૦ માઈલ) જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને [[રાષ્ટ્રકૂટ વંશ]] એ બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા [[યુનેસ્કો]] દ્વારા [[વિશ્વ ધરોહર સ્થળ]] તરીકે ઘોષિત કરવામાં આવેલું છે.
| image = Kailasha temple at ellora.JPG
| image_size = 300
| caption = કૈલાશનાથ મંદિર, ગુફા ૧૬
| type =
| coordinates = {{coord|20.0268|75.1771|display=inline}}
| locmapin = India Maharashtra#India
| location = [[ઔરંગાબાદ જિલ્લો]], [[મહારાષ્ટ્ર]], ભારત
| area =
| built =
| designation1 = WHS
| designation1_date = ૧૯૮૩<small>(૭મું સત્ર)</small>
| designation1_number = [http://whc.unesco.org/en/list/243 ૨૪૩]
| designation1_criteria = i, iii, vi
| designation1_type = સાંસ્કૃતિક
| designation1_free1name = [http://whc.unesco.org/en/list/?search=&search_by_country=&type=&media=&region=&order=region UNESCO વિસ્તાર]
| designation1_free1value = એશિયા-પેસેફિક
}}
'''ઈલોરા''' (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે [[ભારત]] દેશમાં [[ઔરંગાબાદ]], [[મહારાષ્ટ્ર]] થી ૩૦ કિ.મિ. (૧૮.૬૦ માઈલ) જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને [[રાષ્ટ્રકૂટ વંશ|રાષ્ટ્રકૂટ વંશે]] બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા [[યુનેસ્કો]] દ્વારા [[વિશ્વ ધરોહર સ્થળ]] તરીકે ઘોષિત કરવામાં આવેલું છે.
 
ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. અહીં ૩૪ "ગુફાઓ" અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફલક છે. આમાં [[હિંદુ]], [[બૌદ્ધ]] અને [[જૈન]] ગુફ઼ા મન્દિરમંદિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.
 
ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે, આને ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલો ને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે. <ref>{{cite web |url=http://hindi.incredibleindia.org/heritage/ellora_caves.htm|title=અતુલ્ય ભારત|publisher=ઇનક્રેડેબલ ઇંડિયા |accessdate=૨૩ જૂન ૨૦૦૭}}</ref>
 
|url=http://hindi.incredibleindia.org/heritage/ellora_caves.htm|title=અતુલ્ય ભારત|publisher=ઇનક્રેડેબલ ઇંડિયા |accessdate=2007-6-23
આ સ્થળ યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે.<ref>{{cite web |url=http://whc.unesco.org/en/list/243|title=Ellora UNESCO World Heritage Site |publisher=|accessdate=૧૯ ડિસેમ્બર ૨૦૦૬}}</ref>
}}</ref>
આ સ્થળ યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે.<ref>{{cite web
|url=http://whc.unesco.org/en/list/243|title=Ellora UNESCO World Heritage Site |publisher=|accessdate=2006-12-19}}</ref>
 
==ચિત્રો==
Line ૧૭ ⟶ ૩૩:
Image:Ellora cave12 001.jpg|ગુફા ૧૨
Image:Ellora cave34 001.jpg|ગુફા-૩૪, યક્ષિણી શિલ્પ
Image:Ellora7.JPG|એલ્લોરા માં જૈન ગુફા
</gallery>
{{-}}
 
==સંદર્ભ==
Line ૨૫ ⟶ ૩૯:
 
== બાહ્ય કડીઓ ==
{{commons| category:|Ellora Caves|ઈલોરાની ગુફાઓ}}
*[http://www.maharashtratourism.gov.in/mtdc/HTML/MaharashtraTourism/Default.aspx?strpage=VituralTourvideo.html મહારાષ્ટ્ર પ્રવાસન નિગમની વેબસાઇટ પર ઇલોરાની ગુફાઓનું વિડિઓ દર્શન]
*[http://whc.unesco.org/en/list/243/ Ellora Caves in UNESCO List]
Line ૩૨ ⟶ ૪૬:
*[http://www.indiamonuments.org Pictures of Ellora and other rock cut caves]
*[http://www.goagossipcafe.blogspot.com/ ઇલોરાની ગુફાઓનું ચિત્ર દર્શન]
 
{{World Heritage Sites in India}}