થાઇલેન્ડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2405:204:828C:7ED0:68F0:69E2:9FCB:6EB2 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૧:
'''થાઇલેન્ડ''' દક્ષિણ પૂર્વ [[એશિયા]]માં આવેલો દેશ છે. થાઇલેન્ડ ના પૂર્વી સરહદ પર [[લાઓસ]] અને [[કમ્બોડિયા]], દક્ષિણી સરહદ પર [[મલેશિયા]] અને પશ્ચિમી સરહદ પર [[મ્યાનમાર]] છે. થાઇલેન્ડ ને '''સિયામ''' નામ થી પણ ઓળખાય છે. ''થાઇ'' શબ્દનો અર્થ [[થાઇ ભાષા]]માં આઝાદ થાય છે. થાઇ શબ્દ [[થાઇ લોકો]]ના સંદર્ભમાં પણ વપરાય છે. આ કારણથી ઘણા થાઇ લોકો, ખાસ કરીને ચીની થાઇ, થાઇલેન્ડ ને હજૂ પણ સિયામ નામ થી બોલાવવાનું પસંદ કરે છે.
|