શિલોંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું અ.રે., થોડી સાફ-સફાઇ.
લીટી ૪:
| native_name_lang =
| other_name =
| settlement_type = Capitalમેઘાલયની રાજધાની
| image_skyline = Shillong.jpg
| image_alt =
| image_caption = શિલોંગનોશિલોંગનું નજારોદ્રશ્ય
| nickname = પૂર્વનું સ્કોટ્લેન્ડ (Scotland of the East)
| map_alt =
| map_caption =
Line ૧૬ ⟶ ૧૫:
| pushpin_map_alt =
| pushpin_map_caption =
| latd coordinates = {{coord|25.5667|N|91.8833|E|display=inline}}
| latm =
| lats =
| latNS = N
| longd = 91.8833
| longm =
| longs =
| longEW = E
| coordinates_display = inline,title
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]]
| subdivision_name1 = [[મેઘાલય]]
| subdivision_type2 = [[:શ્રેણી:મેઘાલય|જિલ્લો]]
| subdivision_name2 = [[પૂર્વ ખાસી હિલ્સ જિલ્લો]]
Line ૪૪ ⟶ ૩૫:
| elevation_m = 1525
| population_total = 143,007
| population_metro = 354,325<ref>{{cite web|title=Shillong City Overwiew|url=http://www.census2011.co.in/census/city/187-shillong.html|accessdate= 11 May 2014}}</ref>
| population_as_of = ૨૦૧૧
| population_rank =
Line ૫૫ ⟶ ૪૬:
| demographics2_title2 = ગૌણ
| demographics2_info2 = અંગ્રેજી
| timezone1 = [[Indianભારતીય Standardમાનક Timeસમય|IST]]
| utc_offset1 = +5:30૩૦
| postal_code_type = [[Postal Index Number|PIN]]પિનકોડ
| postal_code = ૭૯૩ ૦૦૧ – ૭૯૩ ૧૦૦
| area_code_type = Telephoneટેલિફોન codeકોડ
| area_code = ૦૩૬૪
| registration_plate = ML-05
Line ૬૫ ⟶ ૫૬:
| footnotes =
'''શિલોંગ''' ({{ઢાંચો:IPAc-en|lang|pron|ʃ|ɪ|ˈ|l|ɔː|ŋ}};<ref>{{Cite web |url = http://dictionary.reference.com/browse/Shillong|title = Define Shillong|publisher = Dictionary.com|accessdate = 31 October 2013}}</ref><ref>{{Cite web |url = http://www.thefreedictionary.com/Shillong|title = Definition of Shillong|publisher = The Free Dictionary|accessdate = 31 October 2013}}</ref>) [[ભારત|ભારત]]ના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ "વાદળોનું નિવાસ" છે તેવા [[મેઘાલય]] રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે.  તે [[પૂર્વ ખાસી હિલ્સ જિલ્લો|પૂર્વ ખાસી જિલ્લા]]નું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ (૧,૪૯૬ મિ.)ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું 'શિલોંગ પીક' સૌથી ઊંચું સ્થળ છે જે ૪૯૦૮ ફુટ (૧,૯૬૬ મિ.) ઊંચું છે. શિલોંગ વસ્તિની દૃષ્ટિએ ભારતનું ૩૩૦મું મોટું શહેર છે, વર્ષ ૨૦૧૧ની વસ્તિ ગણતરી અનુસાર જેની કુલ વસ્તિ ૧,૪૩,૦૦૭ છે<ref>http://www.census2011.co.in/city.php</ref>. એવું કહેવામાં આવે છે કે શહેરની ફરતે આવેલી ઊંચી-નીચી ટેકરીઓ યુરોપથી અહિંઅહીં આવેલાઓને સ્કોટ્લેન્ડની યાદ અપાવતી હતી અને તેથી તેઓ શિલોંગને "પૂર્વનું સ્કોટ્લેન્ડ" કહીને પણ ઓળખતા. મેઘાલય રાજ્યની વસ્તિવસ્તી ગીચતા ૨૧મી સદીના પ્રથમ દાયકામાં ૩૪૨ વ્યક્તિ પ્રતિ. માઇલની હતી.
બ્રિટિશોએ ઇ.સ. ૧૮૬૪માં તેને ખાસી અને [[જયંતિયા હિલ્સ જિલ્લો|જયંતિયા હિલ્સનુંહિલ્સ]]નું મુખ્ય મથક બનાવ્યું ત્યારથી તેની ઉત્તરોઉત્તરો પ્રગતિ થતી રહી છે અને વિસ્તારમાં પણ શહેર વિકસ્યું છે. ૧૮૭૪માં જ્યારે [[આસામ|આસામને]] ચિફ કમિશ્નરનું રાજ્ય (Province) બનાવવામાં આવ્યું ત્યારે શિલોંગની પસંદગી તેના વહિવટી મથક તરીકે કરવામાં આવી હતી. આમ કરવા પાછળનું એક કારણ તેનું બ્રહ્મપુત્રા અને સુરમા ખીણની વચ્ચેનું ભૌગોલિક સ્થાન હતું અને બીજું પણ મહત્વનું કારણ હતું તેનું હવામાન, જે ભારતના બાકીના વિસ્તાર કરતા ઘણું ઠંડુ હતું. [[જાન્યુઆરી ૨૧|૨૧ જાન્યુઆરી]] ૧૯૭૨ના દિવસે નવું મેઘાલય રાજ્ય બનાવવામાં આવ્યું ત્યાં સુધી તે '''અવિભાજીત આસામ'''નું પાટનગર હતું, ત્યાર બાદ [[આસામ|આસામે]] તેનું પાટનગર ખસેડીને [[ગુવાહાટી|ગુવાહાટીનાગુવાહાટી]]ના [[દિસપુર|દિસપુર]] ખાતે લઈ જવામાં આવ્યું. શિલોંગના રહેવાસીઓના સંગીતના ખાસ એક પ્રકાર પ્રત્યેના વિશિષ્ટ પ્રેમને કારણે તેને "ભારતનું રોક કેપિટલ" (India's Rock Capital) કહેવામાં આવે છે<ref>{{cite web | url=http://m.timesofindia.com/entertainment/hindi/bollywood/news/Rock-On-2-to-be-shot-in-Shillong/articleshow/46301215.cms | title=Rock On 2 to be shot in Shillong | work=The Times of India | date=૨૦ ફેબ્રુઆરી ૨૦૧૫ | accessdate=૧૦ મે ૨૦૧૫ | author=Mohar Basu}}</ref>, જેમાં 'રોક' એ 'રોક મ્યુઝિક' માટે વપરાયું છે, ખડક માટે નહિ.
== ભૂગોળ ==
[[ચિત્ર:Aerial_view_of_Shillong_Meghalaya_India.jpg|left|thumb|229x229px|શિલોંગનું વિહંગાવલોકન]]
શિલોંગ શહેર શિલોંગ પ્લેટ્યુઉચ્ચપ્રદેશ પર વસેલું છે, જે ઉત્તર ભારત શિલ્ડમાં આવેલું એકમાત્ર ઊંચું ઉઠેલું સ્થળ છે.<ref>Bilham, R. and P. England, Plateau pop-up during the great 1897 Assam earthquake. </ref>] શહેર પ્લેટ્યુ (સપાટ)ની વચ્ચે વસ્યું છે અને તેની ચારે તરફ ટેકરીઓ આવેલી છે, જેમાંની ત્રણ ખાસી પ્રજામાં પવિત્ર માનવામાં આવે છે: લુમ સોહપેટ્બ્નેંગ, લુમ ડિએન્જી અને લુમ શિલોંગ.
* હવામાન: ખુશનુમા, પ્રદુષણ-મુક્ત; ઉનાળો: તાપમાન {{ઢાંચો:Convert|23|C|F}}; શિયાળો: તાપમાન {{ઢાંચો:Convert|4|C|F}}ની આસપાસ,
* સ્થાન: શિલોંગ [[ગુવાહાટી|ગુવાહાટીથી]] ફક્ત ૧૩૧.૫ કિ.મી.નાં અંતરે આવેલું છે જ્યાં સડકમાર્ગે સહેલાઈથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦ (NH 40) દ્વારા પહોંચી શકાય છે. શિલોંગથી ગુવાહાટીની મુસાફરી આશરે અઢી કલાકમાં પૂરી કરી શકાય છે જે ખુબસૂરત હરિયાળી વચ્ચેથી પસાર થાય છે અને રસ્તામાં નયનરમ્ય ઉમિયમ સરોવર પણ જોવા મળે છે.
[[ચિત્ર:Night_View_-Shillong.JPG|right|thumb|300x300px|લાપલાંગ કોલોનીનું રાત્રીનું દૃષ્ય, શિલોંગ]]
Line ૮૦ ⟶ ૭૧:
== બાહ્ય કડીઓ ==
{{Commons category}}
* [[ચિત્ર:Wikivoyage-Logo-v3-icon.svg|link=|alt=|16x16px]] વિકિવોયેજ પર અંગ્રેજીમાં યાત્રામાર્ગદર્શિકા [[wikivoyage:Shillong|શિલોંગ]]
* {{Wikivoyage-inline}}
* [http://www.easternpanorama.in/ Eastern Panorama – ઈશાન ભારતનું સૌથી જૂનું સામાયિક]
* [http://meghalaya.gov.in/ મેઘાલય રાજ્ય સરકાર પ્રવેશિકા (Portal)]