સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું ઇન્ફોબોક્સ. સંદર્ભ. અપડેટ.
લીટી ૧:
{{Infobox person
'''સુખદેવ થાપર''' ([[પંજાબી ભાષા]]:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) ([[મે ૧૫]] ૧૯૦૭ - [[માર્ચ ૨૩]], ૧૯૩૧).
| name = સુખદેવ થાપર
| image = Sukhdev_Thapar.jpeg
| birth_date = ૧૫ મે ૧૯૦૭
| birth_place = [[લુધિયાણા]], પંજાબ, બ્રિટિશ ભારત
| death_date = {{death date and age|df=yes|1931|3|23|1907|5|15}}<br />[[લાહોર]], બ્રિટિશ ભારત (હવે, પંજાબ, પાકિસ્તાન)
| nationality = ભારતીય
| Ethincity = પંજાબી
| Religion = [[હિંદુ]]
| movement = ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ
| organization = હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સ, નૌજવાન ભારત સભા
}}
'''સુખદેવ થાપર''' (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા.
 
[[લાલા લજપતરાય]] પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે [[શહીદ ભગતસિંહ|ભગતસિંહ]] અને [[રાજગુરુ]] સાથે મળી [[લાહોર]]માં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની ગોળી મારી ને મારીને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ, અને [[માર્ચ ૨૩]], ૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.<ref name=":2">{{Cite news|url=http://www.tribuneindia.com/2007/20070513/spectrum/main1.htm|title=Mark of a martyr - Sukhdev Thapar|last=|first=|date=૧૩ મે ૨૦૦૭|work=The Tribune India|access-date=૨૬ મે ૨૦૧૮|deadurl=yes|archiveurl=https://www.webcitation.org/66NnbCTpc?url=http://www.tribuneindia.com/2007/20070513/spectrum/main1.htm|archivedate=૨૩ માર્ચ ૨૦૧૨|df=dmy-all}}</ref>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ભારતનાં ક્રાંતિકારીઓ]]
[[શ્રેણી:સ્વતંત્રતા સંગ્રામ]]