ગુજરાતની ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું માંડવી બીચની છબી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
વધુ માહિતી. કડીઓ સુધારી વગેરે.
લીટી ૧:
{{સુધારો}}
[[File:India Gujarat physical.svg|thumb|300px|ગુજરાતનો ભૌગોલિક નકશો]]
[[File:Rann of Kutch - White Desert.jpg|320x240px|thumb|કચ્છનું રણ]]
==પર્વતમાળા==
''વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર''ના મત મુજબ '''ગુજરાતની ભૂગોળ'''ને પાંચ વિસ્તારોમાં વહેંચાયેલી છે:<ref>Wikramanayake, Eric; Eric Dinerstein; Colby J. Loucks; et al. (2002). ''Terrestrial Ecoregions of the Indo-Pacific: a Conservation Assessment.'' Washington, DC: Island Press.</ref>
* સિંધુ નદીનો મુખપ્રદેશ-અરબી સમુદ્રના મેંગ્રૂવ [[કચ્છનો અખાત|કચ્છના અખાત]] અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]માં જોવા મળે છે તેમજ [[પાકિસ્તાન]]ના [[સિંધ]] પ્રાંતની સરહદ નજીક પણ જોવા મળે છે.
* [[કાઠિયાવાડ]]-ગીર સૂકા જંગલો રાજ્યના પૂર્વ ભાગમાં આવેલા છે, જે [[રાજસ્થાન]] અને [[મધ્ય પ્રદેશ]] સુધી લંબાય છે. મધ્યમાં [[ગિરનાર]]નું શિખર આવેલું છે. અહીંના વૃક્ષો ૨૫ મીટર સુધીની ઊંચાઇ ધરાવે છે, તેમજ કાંટાવાળી વનસ્પતિઓ જોવા મળે છે. ખેતી અને પશુચારાના કારણે આ વિસ્તારના જંગલોનું પર્યાવરણ છેલ્લી કેટલીક સદીઓથી બદલાયું છે.
* દક્ષિણ ગુજરાતમાં [[પશ્ચિમ ઘાટ]]નો ઉત્તરનો ભાગ આવે છે, જે વર્ષા જંગલો જેવું વિવિધ પર્યાવરણ ધરાવે છે અને વૃક્ષોની ઊંચાઇ ૪૫ મીટર જેટલી હોય છે.
* કાઠિયાવાડનો ઉત્તરનો ભાગ તેમજ [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]નો કેટલોક ભાગ તેમજ રાજસ્થાન સુધીનો ભાગ કાંટાવાળી વનસ્પતિઓ ધરાવે છે.
* [[કચ્છનું રણ]] ગુજરાતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું રણ છે.
 
==પર્વતમાળાઓ==
*[[વિંધ્યાચલ|વિંધ્ય]]
*[[સાતપુડા પર્વતમાળા|સાતપુડા]]
Line ૭ ⟶ ૧૫:
*[[ગિરનાર]]
 
===શિખરો===
==ટેકરી==
*[[ચોટીલા]]
*[[પાવાગઢ]]
Line ૧૪ ⟶ ૨૨:
 
==નદીઓ==
{{મુખ્ય|ગુજરાતની નદીઓની યાદી}}
*[[નર્મદા]]
*[[તાપી]]
*[[સાબરમતી]]
*[[મહી નદી|મહી]]
*[[તાપી]]
*[[આજી નદી|આજી]]
*[[ઘેલો નદી|ઘેલો]]
*[[મહી]]
*[[ઉતાવળી નદી|ઉતાવળી]]
*[[ઘેલો]]
* [[કાળુભાર નદી|કાળુભાર]]
* [[ઊતાવળી]]
* [[સુકભાદર નદી|સુકભાદર]]
* [[કાળુભાર]]
*[[રુક્માવતી નદી|રુક્માવતી]]
* [[ગૌતમી]]
*[[વિશ્વામિત્રી નદી|વિશ્વામિત્રી]]
* [[સુકભાદર]]
*[[પશ્ચિમ બનાસ નદી|બનાસ]]
* ભોગાવો - લિંબડીનો
* ભોગાવો - સુરેન્દ્રનગરનો
*[[રુક્માવતી]]
*[[વિશ્વામિત્રી]]
*[[પશ્ચિમ બનાસ નદી]]
 
== સમુદ્ર કિનારાઓ ==
[[File:Mandvi Beach.jpg|320x240px|thumbnail|right|માંડવી સમુદ્ર કિનારો, કચ્છ]]
'''* [[અહમદપુર માંડવી બીચ|અહેમદપુર માંડવી સમુદ્ર કિનારો''']] - ગુજરાતના [[અહેમદપુર]] [[માંડવી]] માં-માંડવીમાં આવેલ સમુદ્ર કિનારો ભારતનો એક સુંદ્ર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના [[મહારાવ]]નામહારાવના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.
'''* ચોરવાડ સમુદ્ર કિનારો''' - [[ચોરવાડ]] સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જૂનાગઢ શહેરથી ૬૬ કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ આમ્તરરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે. અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.
 
'''* દીવ સમુદ્ર કિનારો''' - [[દીવ]] સમુદ્ર કિનારો એ [[સૌરાષ્ટ્ર]]ને કિનારે આવેલો છે અને તે ગુજરાત રાજ્ય સાથે કોઝવે દ્વારા જોડાયેલ છે દીવ એક નિયંત્રિત ટાપુ છે અને ત્યાં વસતિ ખૂબ ઓછી છે. આથી આ જગ્યા રોજિંદી ચિંતાઓ અને તનાવથી દૂર એક શાંત વેકેશન માટૅમાટે ઉત્તમ જગ્યા છે.
'''ચોરવાડ સમુદ્ર કિનારો''' - [[ચોરવાડ]] સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જૂનાગઢ શહેરથી ૬૬ કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ આમ્તરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે. અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.
'''* ગોપનાથ સમુદ્ર કિનારો''' - [[ગોપનાથ (તા. તળાજા)|ગોપનાથ]] સમુદ્ર કિનારો ગુજરાતના ભવનગરભાવનગર જિલ્લામાં આવેલ છે. તે તલાજાતળાજા તાલુકામાં આવે છે. તે ખંભાતનઅખંભાતના અખાતના કિનારે આવેલો છે અને તલાજાથીતળાજાથી ૨૨ કિમી દૂર છે. આ એક એજ અછુતો કિનારો છે જે તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથ નોગોપનાથનો એક કિલ્લો અહીં અવેલો છે.
 
'''* કચ્છ માંડવી સમુદ્ર કિનારો''' - કચ્છ [[માંડવી (કચ્છ)|માંડવી]] શહેરમાં આવેલ દરિયા કિનારો એક મહત્ત્વપૂર્ણ દરિયા કિનારો છે. [[ભૂજ]]થી ૭૫ કિમી દૂર આવેલ માંડવી એક કચ્છના મહાવરાવનું ઐતિહાસિક બંદર હતું.
'''દીવ સમુદ્ર કિનારો''' - [[દીવ]] સમુદ્ર કિનારો એ [[સૌરાષ્ટ્ર]]ને કિનારે આવેલો છે અને તે ગુજરાત રાજ્ય સાથે કોઝવે દ્વારા જોડાયેલ છે દીવ એક નિયંત્રિત ટાપુ છે અને ત્યાં વસતિ ખૂબ ઓછી છે. આથી આ જગ્યા રોજિંદી ચિંતાઓ અને તનાવથી દૂર એક શાંત વેકેશન માટૅ ઉત્તમ જગ્યા છે.
'''* ઉમરગામ સમુદ્ર કિનારો''' - [[ઉમરગામ]] એ [[મુંબઈ]] સૂરત રેલ્વે માર્ગ થીમાર્ગથી ૬ કિમી દૂર આવેલ છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પહેલા આ ક્ષેત્ર થાણે જિલ્લાનો ભાગ હતો. ઉમરગામ નારગોળ ખાડીના દક્ષિણ કિનારે આવેલો છે. બે સદી પહેલા સુધી આ એજ નાનકડું ગામ હતું જે નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઈ વસ્તુઓના આવાગમન માટે કેંદ્ર હતું.
 
'''* તિથલ સમુદ્ર કિનારો (વલસાડ)''' - આ સમુદ્રકિનારો [[વલસાડ]] શહેરથી ૫ કિમી દૂર આવેલ છે. અહીં દરિયા કિનારે એક મંદિર આવેલું છે.
'''ગોપનાથ સમુદ્ર કિનારો''' - [[ગોપનાથ]] સમુદ્ર કિનારો ગુજરાતના ભવનગર જિલ્લામાં આવેલ છે. તે તલાજા તાલુકામાં આવે છે. તે ખંભાતનઅ અખાતના કિનારે આવેલો છે અને તલાજાથી ૨૨ કિમી દૂર છે. આ એક એજ અછુતો કિનારો છે જે તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથ નો એક કિલ્લો અહીં અવેલો છે.
 
'''કચ્છ માંડવી સમુદ્ર કિનારો''' - કચ્છ માંડવી શહેરમાં આવેલ દરિયા કિનારો એક મહત્ત્વપૂર્ણ દરિયા કિનારો છે. [[ભૂજ]]થી ૭૫ કિમી દૂર આવેલ માંડવી એક કચ્છના મહાવરાવનું ઐતિહાસિક બંદર હતું.
 
'''ઉમરગામ સમુદ્ર કિનારો''' - [[ઉમરગામ]] એ [[મુંબઈ]] સૂરત રેલ્વે માર્ગ થી ૬ કિમી દૂર આવેલ છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પહેલા આ ક્ષેત્ર થાણે જિલ્લાનો ભાગ હતો. ઉમરગામ નારગોળ ખાડીના દક્ષિણ કિનારે આવેલો છે. બે સદી પહેલા સુધી આ એજ નાનકડું ગામ હતું જે નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઈ વસ્તુઓના આવાગમન માટે કેંદ્ર હતું.
 
''' તિથલ સમુદ્ર કિનારો (વલસાડ)''' આ સમુદ્રકિનારો વલસાડ શહેરથી ૫ કિમી દૂર આવેલ છે. અહીં દરિયા કિનારે એક મંદિર આવેલું છે.
 
==સંદર્ભ==
==રણ==
{{Reflist}}
*[[કચ્છ]]
 
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]