ગુજરાતની ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વિસ્તૃતિકરણની શરૂઆત.
નાનું વિસ્તૃતી - ચાલુ.
લીટી ૧:
'''ગુજરાતની ભૂગોળ''' મુખ્યત્વે ત્રણ ભૌગોલિક વિસ્તારો [[કચ્છ જિલ્લો|કચ્છ]], [[સૌરાષ્ટ્ર]] અને તળગુજરાત એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચોરસ કિમી છે, જે ભારતમાં સાતમો ક્રમ ધરાવે છે.<ref>{{cite book|title=ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ|author=પ્રા. મંજુલાબેન બી. દવે-લેન્ગ|publisher=યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ|location=[[અમદાવાદ]]|ISBN=978-93-81265-83-3|edition=૧૦|page=૧૦}}</ref>
'''[[ગુજરાત]]ની ભૂગોળ''' વિવિધ પાકૃતિક રચનાઓ ધરાવે છે.
 
== પાકૃતિક રચનાઓ ==
[[File:India Gujarat physical.svg|thumb|300px|ગુજરાતનો ભૌગોલિક નકશો]]
[[File:Rann of Kutch - White Desert.jpg|320x240px|thumb|કચ્છનું રણ]]
''વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર''ના મત મુજબ ગુજરાતની ભૂગોળ પાંચ વિસ્તારોમાંપાકૃત્તિક રચનાઓમાં વહેંચાયેલી છે:<ref>Wikramanayake, Eric; Eric Dinerstein; Colby J. Loucks; et al. (2002). ''Terrestrial Ecoregions of the Indo-Pacific: a Conservation Assessment.'' Washington, DC: Island Press.</ref>
* સિંધુ નદીનો મુખપ્રદેશ-અરબી સમુદ્રના મેંગ્રૂવ [[કચ્છનો અખાત|કચ્છના અખાત]] અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]માં જોવા મળે છે તેમજ [[પાકિસ્તાન]]ના [[સિંધ]] પ્રાંતની સરહદ નજીક પણ જોવા મળે છે.
* [[કાઠિયાવાડ]]-ગીર સૂકા જંગલો રાજ્યના પૂર્વ ભાગમાં આવેલા છે, જે [[રાજસ્થાન]] અને [[મધ્ય પ્રદેશ]] સુધી લંબાય છે. મધ્યમાં [[ગિરનાર]]નું શિખર આવેલું છે. અહીંના વૃક્ષો ૨૫ મીટર સુધીની ઊંચાઇ ધરાવે છે, તેમજ કાંટાવાળી વનસ્પતિઓ જોવા મળે છે. ખેતી અને પશુચારાના કારણે આ વિસ્તારના જંગલોનું પર્યાવરણ છેલ્લી કેટલીક સદીઓથી બદલાયું છે.