બળવંતરાય ઠાકોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ સુધાર્યું. માહિતી સરખી કરી.
લીટી ૩૦:
| years_active = ૧૮૮૬ - ૧૯૫૨
}}
પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર '''બળવંતરાય કલ્યાણરાવકલ્યાણરાય ઠાકોર''' અથવા ''સેહની'' કે ''બ.ક.ઠા.''ના ઉપનામથી ઓળખાતા હતા. તેમની મુખ્ય રચનાઓમાં ભણકાર અને નિરુત્તમા નામે કવિતા, કવિતા શિક્ષણ, લિરિક, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, પ્રવેશકો નામે સંશોધન/ વિવેચન, દર્શનિયું નામે વાર્તા, ઊગતી જુવાની, લગ્નમાં બ્રહ્મચર્ય નામે નાટક, આપણી કવિતા, અંબડવિદ્યાધરરસ, વિક્રમચરિતરાસ, કાન્તમાળા નામે સંપાદન, અંબાલાલભાઈ ના નામે જીવન ચરિત્ર, પંચોતેરમે નામક આત્મકથા, દિન્કી નામક ડાયરી, અને અભિજ્ઞાનશાકુન્તલ, માલવિકાગ્નિમિત્ર, ગોપીહૃદય, વિક્રમોર્વશીયમ્, સોવિયેટ નવજુવાની જેવા અનુવાદો તેમણે ગુજરાતી ભાષાને આપ્યા. તેમને અંગ્રેજ સરકાર તરફથી ‘દીવાન બહાદુર’નો ખિતાબ મળ્યો હતો.
 
==જન્મ અને શિક્ષણ અને કાર્ય==