મણિશંકર રત્નજી ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અન્ય પુસ્તકમાંથી મળેલો એમની નોકરીનો ઉલ્લેખ અહી ઉમેર્યો
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું વધુ વાચન -> પૂરક વાચન
લીટી ૭૧:
'''સિદ્ધાન્તરનું અવલોકન''' (૧૯૨૦) મણિલાલ ન. દ્વિવેદીકૃત ‘સિદ્ધાંતસાર’નું કાન્તે કરેલું અવલોકન. મૂળે ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રી કાન્તા ઉપરના પત્રો તથા કાન્તા પરના એક પત્ર રૂપે છે. મણિલાલના વેદાન્તવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવનો તથા એમની વિનોદશક્તિનો હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રનો ધારદાર ઉપયોગ થયો છે. ધર્મનો બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતો અને તત્વજ્ઞાન કરતાં ધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખતો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યક્તિત્વોનું આકર્ષણ વ્યક્ત કરતો તથા વાસ્તવનિષ્ઠ કહી શકાય એવો કાન્તનો ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય છે.
 
== વધુપૂરક વાચન ==
* {{cite book |last=શેઠ |first=ચંદ્રકાન્ત |author-link=ચંદ્રકાન્ત શેઠ |title=કાન્ત |series=ભારતીય સાહિત્યના નિર્માતા |date=૧૯૯૦ |publisher=સાહિત્ય અકાદમી |location=નવી દિલ્હી |isbn=81-7201-033-8}}