અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મ્યુ.કમિશ્નરઃ- વિજય નહેરા
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું કડી.
લીટી ૧૬૯:
અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે સ્થિત છે. જે ૪૬૪.૧૬ ચો. કિમી (૧૭૯ ચો. માઇલ) જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે<ref name="AMC">{{cite web|title=Amdavad city|url=http://www.egovamc.com/AhmCity/introduction_Eng.aspx|accessdate=૨૦ જુન ૨૦૧૨}}</ref>.
 
શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં આવેલું છે. શહેરમાં અનેક તળાવો છે, જે પૈકીનું સૌથી પ્રખ્યાત અને અમદાવાદની ઓળખ સમાન [[કાંકરિયા તળાવ]] છે. આ ઉપરાંત [[વસ્ત્રાપુર તળાવ]], નારોલ/સરખેજ પાસે [[ચંડોળા તળાવ]], બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવ, જીવરાજ પાર્કમાં મલાવ તળાવ, વટવાનું બીબી તળાવ વગેરે અન્ય મોટા તળાવો છે.
 
==અમદાવાદ બી.આર.ટી.એસ==