અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
લીટી ૪૫:
અર્જુનના ઈંદ્રપ્રસ્થ આવ્યાં પછી મહાભારતની ઘણી મહત્વપૂર્ણ ગણાતી ઘટનાઓ ઘટી જેના પરિણામે પાંડવોને તેમની પત્ની દ્રૌપદીનો વિરહ સહેવો પડ્યો. આ કાળ દરમ્યાન અર્જુને મેળવેલ તાલિમ ખૂબ ઉપયોગી થઈ પડી.
 
'''પશુપત'''": ગુપ્તવાસના પાંચમા વર્ષ દરમ્યાન અર્જુન સૌને છોડી શિવજીના અંગત શસ્ત્ર પશુપત કે જે એટલું શક્તિશાળી હતું કે કોઇ પણ શસ્ત્રનો સામનો કરી શકે તેને મેળવવા શિવજીના તપ માટે હિમાલય જવા નીકળી પડે છે અર્જુને લાંબાસમય સુધી તપસ્યા કરી અને શિવજી પ્રસન્ન થયાં પણ તેની વધુ પરીક્ષા કરવા નક્કી કર્યું. તેમણે એક અસુરને મોટા વરાહના રૂપે તૈયાર કર્યો જે અર્જુનની તપસ્યા ભંગ કરે. વરાહથી ચિડાઇ અર્જુને તેનો પીછો કર્યો અને તેને મારવા તેના પર તીર છોડ્યાં. તેજ સમયે એક તોછડા શિકારી ([[શિવ]]જી) નુ બીજું તીર પણ તે વરાહને વાગ્યું. શિકારી (કિરાત) અને યોદ્ધાના ગર્વ આધીન અર્જુન વચ્ચે કોના તીર દ્વારા વરાહ મર્યો તે વચ્ચે વિવાદ થયો. આ વિવાદ દ્વંદ્વયુદ્ધમાં પરીણમ્યો. શિકારીએ થોડાજ સમયમાં અર્જુનને અસ્ત્ર રહિત કરી દીધો. પોતાની હારથી લજ્જાસ્પદ થઈ અર્જુન સાધના માટે બનાવેલ શિવ લિઁગ તરફ ફર્યો અને ઉપાસના કરવા લાગ્યો. તે જે પણ ફૂલો ચઢાવ્યા તે સૌ જાદુથી કિરાત પર ચડવા લાગ્યાં. અર્જુન શિકારીની કરી ઓળખ પામી જાય છે અને શિવજી ના પગે પડે છે. શિવજી છેવટે તેને પશુપથ નું જ્ઞાન આપે છે. આ અસ્ત્ર મેળવી તે પોતાના જૈવિક પિતાને મળવા ઇંદ્રલોક જાય છે અને દેવો દ્વારા વધુ જ્ઞાન મેળવે છે. વધારામાં તે નિવત્કવચ અને કાલકેય નામના આકાશમાં રહેનારા અને દેવોને રંઝાડનાર બે અસુરોનો પણ નાશ કરે છે. આ બે રાક્ષસોએ બ્રહ્માજી પાસે દેવોથી અજેય રહેવાનું વરાદાન મેળવેલું હતું. દેવોની તાલીમ દ્વારા અર્જુન માનવ હોવાથી તેમને સફળતાથી મારી શક્યો.
આ અશ્ત્ર મેળવી તે પોતાના જૈવિક પિતાને મળવા ઇંદ્રલોક જાય છે અને દેવો દ્વારા વધુ જ્ઞાન મેળવે છે. વધારામાં તે નિવત્કવચ અને કાલકેય નામના આકાશમાં રહેનારા અને દેવોને રંઝાડનાર બે અસુરોનો પણ નાશ કરે છે. આ બે રાક્ષસોએ બ્રહ્માજી પાસે દેવોથી અજેય રહેવાનું વરાદાન મેળવેલું હતું. દેવોની તાલીમ દ્વારા અર્જુન માનવ હોવાથી તેમને સફળતાથી મારી શક્યો.
 
'''ઉર્વશી નો શાપ''' ઇંદ્રલોકમાં ગાળેલા સમય દરમ્યાન ઉર્વશી નામની અપ્સરા અર્જુન પ્રત્યે આકર્ષિત થઇ અને અર્જુન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ભૂતકાળમાં ઉર્વશી ના લગ્ન પૌરવ નામના રાજા સાથે થયાં હતાં અને તેના દ્વારા તેમને આયુશ નામે એક પુત્ર હતો જે અર્જુનનો દૂરનો પિતરાઇ થતો હતો. આ સંબંધ અનુસાર તે ઉર્વશીને માતા સમાન જોતો હતો. આમ જણાવી તેણે ઉર્વશીના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. એક અન્ય મત અનુસાર ઉર્વશી અર્જુનના પિતા ઇંદ્રના દરબારની અપ્સરા હોવાથી તેને તે અમુક હદે માતા સમાન નિહાળતો હતો. પોતાનો અસ્વીકાર ઉર્વશીને અપમાન સમાન લાગ્યો. તેણે અર્જુનને સમજાવ્યું કે પૃથ્વીના કોઇ સંબંધો સ્વર્ગની અપ્સરાને બંધનકારી નથી. તેમ છતાં અર્જુન પોતાની વિચાર બંધન માંથી બહાર ન આવી શક્યો અને ઉર્વશીને કહ્યું, હું તો આપની સમક્ષ એક બાળક છું. આ ઉત્તર સાંભળી ઉર્વશીએ અર્જુનને નંપુસકતાનો શાપ આપ્યો. ઇંદ્રએ તેને શાપ ઘટાડવાનો કહ્યું આથી તેણે શાપની અવધી એક વર્ષ કરી અને પોતાના જીવનનો કોઇપણ એક વર્ષ તે પસંદ કરી વ્યંઢળ બની શકે તેવી જોગવાઇ રાખી. આ શાપ અર્જુન માટે વરદાન સાબિત થયો અને તેને તેણે ખૂબ જ અસર કારાક રીતે વનવાસના છેલ્લાં વર્ષ દરમ્યાન કર્યો જ્યારે તેમણે ગુપ્તાવાસમાં રહેવાનું હતું.
Line ૫૨ ⟶ ૫૧:
 
== હનુમાનજી ==
કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન કૃષ્ણની અંગત દેખરેખ અને દોરવણી ઉપરાંત હનુમાનજી નો પણ ટેકો હતો. અર્જુન રથ પર હનુમાનજીના ધ્વજ સાથે યુદ્ધ ભૂમિમાં ઉતર્યો. આનું કારણ અર્જુન અને હનુમાનજી વચ્ચે ઘટેલી એક ભૂતકાળની ઘટના હતી. રામેશ્વરમાં જ્યાં સીતાને બચાવવા જતાં શ્રી રામે લંકા સુધી પુલ બાંધ્યો હતો ત્યાં હનુમાનજી અર્જુનને એક સામાન્ય વાનર સ્વરૂપે મળ્યાં. પુલ બનાવવા વાનરોની મદદ લેવા કરતાં રામે તીરનો જ પુલ કેમ ન બનાવ્યો તેવી શંકા પ્રકટ પણે વ્યક્ત કરતા હનુમાનજીએ (સામાન્ય વાનરના રૂપમાં) માત્ર તેનોજ ભાર ખમી શકે એવો પુલ બનાવવા આહવાન કર્યું. વાનરની ખરી ઓળખથી અજાણ એવા અર્જુને તે આહવાન સ્વીકારી લીધું. ઘડી ઘડી અર્જુને બનાવેલ પુલને આ વાનર તોડી પાડતો. પોતાની આવી અસમ્ર્થતા જોઇને અર્જુને અત્યંત હતાશ થઇ ગયો અને તેણે આત્મહત્યાની તૈયારી કરી. ત્યારે વિષ્ણુ પ્રકટ થયાં અને અર્જુનને તેના ગર્વ બદલ અને હનુમાનને અર્જુનને અસમર્થ (હીન) બતાવવા બદલ ઠપકો આપ્યો. પોતાના પશ્ચ્યાતાપ સ્વરૂપે અને વળતર સ્વરૂપે હનુમાનજી ભવિષ્યના મહાયુદ્ધમાં અર્જુનના રથને સદ્ધર અને મજબૂત રાખવા વચન આપ્યું.
કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન કૃષ્ણની અંગત દેખરેખ અને દોરવણી ઉપરાંત હનુમાનજી નો પણ ટેકો હતો.
અર્જુન રથ પર હનુમાનજીના ધ્વજ સાથે યુદ્ધ ભૂમિમાં ઉતર્યો. આનું કારણ અર્જુન અને હનુમાનજી વચ્ચે ઘટેલી એક ભૂતકાળની ઘટના હતી. રામેશ્વરમાં જ્યાં સીતાને બચાવવા જતાં શ્રી રામે લંકા સુધી પુલ બાંધ્યો હતો ત્યાં હનુમાનજી અર્જુનને એક સામાન્ય વાનર સ્વરૂપે મળ્યાં. પુલ બનાવવા વાનરોની મદદ લેવા કરતાં રામે તીરનો જ પુલ કેમ ન બનાવ્યો તેવી શંકા પ્રકટ પણે વ્યક્ત કરતા હનુમાનજીએ (સામાન્ય વાનરના રૂપમાં) માત્ર તેનોજ ભાર ખમી શકે એવો પુલ બનાવવા આહવાન કર્યું. વાનરની ખરી ઓળખથી અજાણ એવા અર્જુને તે આહવાન સ્વીકારી લીધું. ઘડી ઘડી અર્જુને બનાવેલ પુલને આ વાનર તોડી પાડતો. પોતાની આવી અસમ્ર્થતા જોઇને અર્જુને અત્યંત હતાશ થઇ ગયો અને તેણે આત્મહત્યાની તૈયારી કરી. ત્યારે વિષ્ણુ પ્રકટ થયાં અને અર્જુનને તેના ગર્વ બદલ અને હનુમાનને અર્જુનને અસમર્થ (હીન) બતાવવા બદલ ઠપકો આપ્યો. પોતાના પશ્ચ્યાતાપ સ્વરૂપે અને વળતર સ્વરૂપે હનુમાનજી ભવિષ્યના મહાયુદ્ધમાં અર્જુનના રથને સદ્ધર અને મજબૂત રાખવા વચન આપ્યું.
 
=== ભગવદ્ ગીતા ===
Line ૬૩ ⟶ ૬૧:
ભાગવદ ગીતા પ્રભુ કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ વાર્તાલાપનો લેખ છે. પ્રભુ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંબંધનો એક આદર્શ સ્થાપિત કરે છે - પ્રભુ દ્વારા માર્ગદર્શિત માનવ.
 
ભાગવદભગવદ્ ગીતા, એક વ્યક્તિ કે જે ભયાનક સૈદ્ધાંતિક ગડમથલમાં ફસાયો છે, તેને નૈતિક મૂલ્યોનો માર્ગ સમજાવે છે આ હિન્દુત્વનું મહત્વનો ગ્રંથ છે.
 
== કુરુક્ષેત્ર ==
{{main|કુરુક્ષેત્ર યુદ્ધ}}
{{main|Kurukshetra war}}
આમ શ્રી કૃષ્ણ દ્વારા અન્ય કોઈ પણ કર્તવ્ય કરતાં સત્ય અને ન્યાયના રસ્તે ચાલવું એ સૌથી મહાન કર્તવ્ય છે તેવો બોધ પામી અર્જુન યુદ્ધમાં ભાગ લેવા પાં ડવો ની જીત માટે શસ્ત્ર ઉપાડે છે.
=== કર્ણ વધ ===