વિષ્ણુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ઇન્ફોબોક્સ.
લીટી ૧:
{{Infobox deity <!--Wikipedia:WikiProject Hindu mythology-->
| type = [[હિંદુ ધર્મ|હિંદુ]]
| image = Bhagavan Vishnu.jpg
| caption = વિષ્ણુ
| name = વિષ્ણુ
| Devanagari = विष्णु
| Sanskrit_transliteration = {{IAST|Viṣṇu}}
| affiliation = દશાવતાર, ત્રિમૂર્તિ, દેવ, ત્રિદેવ
| deity_of = રક્ષા, સત્કર્મ, ધર્મ અને મોક્ષના ભગવાન<ref>{{cite book|author=Wendy Doniger|title=Merriam-Webster's Encyclopedia of World Religions |url=https://books.google.com/books?id=ZP_f9icf2roC&pg=PA1134 |year=1999|publisher=Merriam-Webster|isbn=978-0-87779-044-0|page=1134}}</ref><ref>{{cite book|author=Editors of Encyclopaedia Britannica|title=Encyclopedia of World Religions|url=https://books.google.com/books?id=dbibAAAAQBAJ&pg=PA445|year=2008|publisher=Encyclopaedia Britannica, Inc.|isbn=978-1-59339-491-2|pages=445–448}}</ref>
| abode = વૈકુંઠ, ક્ષીર સાગર
| mantra = ॐ नमो नारायणाया (ઓમ નમો નારાયણ)<br />ॐ नमो भगवते वासुदेवाय (ઓમ નમો ભગવતે વાસુદેવાય)
| weapon = સુદર્શન ચક્ર અને કૌમોદકી ગદા<ref name=jones492>{{cite book|author1=Constance Jones|author2=James D. Ryan|title=Encyclopedia of Hinduism |url=https://books.google.com/books?id=OgMmceadQ3gC |year=2006|publisher=Infobase Publishing|isbn=978-0-8160-7564-5|pages=491–492}}</ref>
| consorts = [[લક્ષ્મી]], ભૂમિ
| children =
| mount = [[ગરુડ]]<ref name=jones492/>
| festivals =
| symbols = શાલીગ્રામ, કમળ, શેષ
| siblings =
}}
[[File:Lord Vishnu.jpg|thumb|શેષશાયી ભગવાન વિષ્ણુ, અને તેમની ચરણસેવા કરી રહેલા મા લક્ષ્મી]]
'''વિષ્ણુ''' એ [[હિંદુ]] [[ધર્મ]] પ્રમાણે [[ભગવાન]] છે. [[મહાભારત]]માં વિષ્ણુ ભગવાનનાં સહસ્ત્ર નામનો ઉલ્લેખ આવે છે. જગતના પાલનકર્તા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરી રહેલા વિષ્ણુના પગ [[લક્ષ્મી|લક્ષ્મી માતા]] ચાંપે છે અને તેમના નાભિકમળમાંથી [[બ્રહ્મા]]ની ઉત્પત્તિ થઈ છે. માટે વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે બતાવ્યું છે. તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેમનું વાહન [[ગરુડ]] છે. શ્યામવર્ણા સુશોભિત જુવાન માફક દેખાય છે. તેમને ચાર હાથ હોવાથી તે ચતુર્ભુજ કહેવાય છે. એક હાથમાં [[શંખ|પાંચજન્ય શંખ]] છે, બીજામાં [[સુદર્શન ચક્ર]], ત્રીજામાં [[ગદા|કૌમોદકી ગદા]] અને ચોથામાં [[કમળ|પહ્મ]] હોય છે. તેમની છાતી ઉપર [[કૌસ્તુભ]] છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{હિંદુ ધર્મ}}