રવિ પાક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું {{સ્ટબ}}, કડીઓ.
લીટી ૧:
ભારતમાં શિયાળામાં[[શિયાળો|શિયાળા]]માં જેનું વાવેતર કરવામાં આવે છે તેવા પાકોને '''રવિ પાક''' કહેવામાં આવે છે.( તે શિયાળુંશિયાળુ પાક તરીકે પણ ઓળખાય છે.) આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રિલમાં થાય છે. [[ઘઉં]], [[બાજરો|બાજરી]], [[વટાણા (વનસ્પતિ)|વટાણા]], [[ચણા]] અને રાઇ[[રાઈ]] એ મહત્ત્વના રવિ પાકો છે. ભારતના ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભાગ જેમ કે [[પંજાબ, ભારત|પંજાબ]] અને કાશ્મીર તથા પાકિસ્તાનના[[પાકિસ્તાન]]ના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. પશ્ચિમી ફેલાયેલા વાવાઝોડાને કારણે વરસાદની પૂરતી પ્રાપ્તિ આ પાકોની સફળતા માટે મદદરૂપ છે. [[મકાઈ]], [[રજકો]], [[જીરું]], [[ધાણા]], [[મેથી]], [[ડુંગળી]], ટામેટા, [[વરિયાળી]], [[બટાટા]], ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.
 
મકાઈ, રજકો, જીરું, ધાણા, ઘઉં, મેથી, ચણા, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ રવિ પાક છે.
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ખેતીવિષયક]]