વેરાવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
bankrupt
નાનું સાફ-સફાઇ.
લીટી ૪૧:
 
== લોકો ==
વેરાવળની મુખ્ય ગુજરાતી વસ્તી છે. [[જૈન ધર્મ|જૈન]] (ઓસવાલ), [[સોની]], [[ખારવા]], [[આહીર]] બ્રહ્મ સમાજ અને [[કોળી]], રાજવાડી ભોઇ, હાડી, [[લોહાણા]], મલિક, મેમણો , [[પટણી]] અને [[રાયકા]] જ્ઞાતિની વસ્તી છે. [[સિંધી લોકો|સિંધી]] ની પણ મોટી વસ્તી છે. શહેરમાં ગુજરાતી અને હિન્દી સૌથી વધુ બોલાતી ભાષાઓ છે.
 
==ઉદ્યોગો==
[[મત્સ્યોદ્યોગ]] હંમેશાથી નગરનો મુખ્ય ઉદ્યોગ રહ્યો છે અને [[ખારવા]] (માછીમારો) નોઓનું તેમાં પ્રભુત્વ છે. મોટેભાગે પરંપરાગત નાવડા પર માછીમારી કરવામાં આવે છે. વેરાવળમાં મોટા નાવડા બનાવવાના ઉદ્યોગો પણ છે. વેરાવળ [[જીઆઇડીસી]] (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) માં મોટી સંખ્યામાં માછલી સમારવાના કારખાનાઓ છે જે [[અમેરિકા]], [[જાપાન]], દક્ષિણ-પૂર્વ [[એશિયા]], [[આરબ દેશ|આરબ]] અને [[યુરોપિયન યુનિયન]]નાયુનિયનના દેશો માટે ઉત્તમ ગુણવત્તાની માછલીઓ અને અન્ય દરિયાઈ ખોરાક નિકાસ કરે છે. મત્સ્યઉદ્યોગ, જે સરકારી પહેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી તે હવે ખુબ ખીલ્યું છે અને ઘણા આયાતકારો વિશ્વભરથી વેરાવળ તરફ આકર્ષાય છે. વેરાવળ સ્થિત CIFT અને CMFRIના પ્રાદેશિક સંશોધન કેન્દ્રોએ ગુજરાતમાં ફિશરિઝ સેક્ટરના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.
 
વેરાવળમાં [[આદિત્ય બિરલા નુવો લિમિટેડ]] (અગાઉ: ઇન્ડિયન-રેયોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) નું કારખાનું છે, જે ભારતની સૌથી મોટી રેયોન બનાવનાર કંપનીઓ પૈકી એક છે.
 
વેરાવળની આસપાસ વિવિધ રાસાયણિક, દોરા અને સિમેન્ટ કંપનીઓ છે જે સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડે છે. વેરાવળ માં ગુજરાત [[અંબુજા સિમેન્ટ]] લિમિટેડ, ગુજરાત [[સિધ્ધિ સિમેન્ટ]] લિમિટેડ અને [[ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ]]નાલિમિટેડના કારખાના છે.
 
==પરિવહન ==
વેરાવળ જંકશન [[પશ્ચિમ રેલ્વે વિભાગ|પશ્ચિમ રેલવે]] માટે ખૂબ જ વ્યસ્ત રેલવે જંકશન સ્ટેશન છે અને 14 પ્રાદેશિક અને લાંબી-અંતર માટેની રેલગાડીઓ દ્વારા સેવા અપાય છે.
 
દૈનિક (અથવા બહુવિધ દૈનિક) રેલગાડીઓ ગુજરાતમાં [[અમદાવાદ]] , [[ભરૂચ]] , [[જામનગર]] , [[જુનાગઢ]] , [[પોરબંદર]] , [[રાજકોટ]] , [[સુરત]] અને [[વડોદરા]] જેવા મુખ્ય શહેરોને જોડે છે. ગુજરાતમાં [[કેશોદ]] , [[જેતલસર (તા. જેતપુર)|જેતલસર]] , [[ગોંડલ]] , [[વાંકાનેર]] , [[સુરેન્દ્રનગર]] , [[વિરમગામ]] , [[નડીઆદ]] , [[આણંદ]], [[વલસાડ]] , [[વાપી]] , [[દાહોદ]] અને [[ગોધરા]] જેવા અન્ય શહેરોમાં દૈનિક જોડાણૉ પણ ઉપલબ્ધ છે.
 
દૈનિક લાંબા અંતરની રેલગાડીઓ ભારતના ઘણા શહેરો સાથે વેરાવળને જોડે છે જેમાં [[ભોપાલ]] , [[જબલપુર]] , [[ઈટારસી]] , [[રતલામ]] , [[ઉજ્જૈન]] અને [[મુંબઈ|મુંબઇ]]નો સમાવેશ થાય છે. [[પુના|પૂણે]] , [[ત્રિવેન્દ્રમ]] , [[કોચી]] , [[કોલ્લમ|કોલ્મમ]] , [[કોટ્ટાયામ]] , [[થ્રિસુર]] , [[કોઝાઈકોડકોળિક્કોટ્]] , [[કુન્નુર]] , [[મેન્ગલોરમેંગલોર]] , [[કરવર]] , [[મડગાંવ]] , [[રત્નાગિરી]] અને [[પાનવેલ]] જેવા કેટલાક શહેરો સાપ્તાહિક લાંબા અંતરની રેલગાડીઓ થી જોડાયેલા છે.
 
નજીકના વિમાનમથક [[દમણ અને દીવ|દીવ]] અને રાજકોટ છે .
લીટી ૧૪૬:
{{reflist}}
 
==બાહ્ય કડીઓ==
==બાહ્યકડીઓ==
{{wikivoyage|Veraval}}