નારાયણ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
શ્રેણી ઉમેરી
લીટી ૫૭:
 
== પુરસ્કારો ==
* ૧૯૮૯માં તેમના પુસ્તક ''અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ'' માટે [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] એનાયત કરવામાં આવ્યો.
* ૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો [[સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી|સાહિત્ય અકાદમી પુરસ્કાર]] મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
* ૧૯૯૯માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર મળ્યો હતો <ref>{{ઢાંચો:Cite web|title=Jamnalal Bajaj Awards Archive|url=http://www.jamnalalbajajfoundation.org/awards/archives/2010|date=|publisher=Jamnalal Bajaj Foundation}}</ref> અને ૧૯૯૮માં અસહિષ્ણુતા અને અહિંસાનો અથાગ પ્રચાર કરવા માટે યુનેસ્કો-મદનજીત સિંહ પુરસ્કાર મળ્યો હતો.<ref name="msp-2009">{{ઢાંચો:Cite web|title=UNESCO-Madanjeet Singh Prize for the Promotion of Tolerance and Non-Violence (2009)|url=http://unesdoc.unesco.org/images/0018/001858/185859e.pdf|publisher=UNESCO|year=૨૦૦૯}}</ref>
* ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] ૨૦૦૧માં એનાયત થયો હતો.
 
* ૨૦૦૪ના વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો ૧૮મો ''મૂર્તીદેવી પુરસ્કાર'' તેમને તેમના લોકપ્રિય સર્જન ‘મારું જીવન એજ મારી વાણી’ માટે મળ્યો હતો, જે મહાત્મા ગાંધીના જીવન, ફિલસૂફી અને કાર્યો પર આધારીત છે.
૧૯૯૯માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર મળ્યો હતો <ref>{{ઢાંચો:Cite web|title=Jamnalal Bajaj Awards Archive|url=http://www.jamnalalbajajfoundation.org/awards/archives/2010|date=|publisher=Jamnalal Bajaj Foundation}}</ref> અને ૧૯૯૮માં અસહિષ્ણુતા અને અહિંસાનો અથાગ પ્રચાર કરવા માટે યુનેસ્કો-મદનજીત સિંહ પુરસ્કાર મળ્યો હતો.<ref name="msp-2009">{{ઢાંચો:Cite web|title=UNESCO-Madanjeet Singh Prize for the Promotion of Tolerance and Non-Violence (2009)|url=http://unesdoc.unesco.org/images/0018/001858/185859e.pdf|publisher=UNESCO|year=૨૦૦૯}}</ref>
 
ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] ૨૦૦૧માં એનાયત થયો હતો.
 
૨૦૦૪ના વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો ૧૮મો ''મૂર્તીદેવી પુરસ્કાર'' તેમને તેમના લોકપ્રિય સર્જન ‘મારું જીવન એજ મારી વાણી’ માટે મળ્યો હતો, જે મહાત્મા ગાંધીના જીવન, ફિલસૂફી અને કાર્યો પર આધારીત છે.
 
== મૃત્યુ ==
Line ૭૭ ⟶ ૭૬:
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]]
[[શ્રેણી:નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા]]