ચાટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
removed red links from references
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
 
{{માહિતીચોકઠું તૈયાર ખોરાક
|name=ચાટ
|image=Bhalla Papri Chaat with saunth chutney.jpg
|caption=દહીં અને સૂંઠની ચટણી સાથે ભલ્લા પપરી ચાટ
|alternate_name=સાટ (સિલ્હટ પ્રાંત)
|country=[[ભારત]]
|region=[[ઑડિશા]], [[ઉત્તર પ્રદેશ]] અને [[મધ્ય પ્રદેશ]]
|creator=
લીટી ૧૨:
|variations=
|calories=
|other=
}}
'''ચાટ''' ( હિંદી: चाट) એક ચટપટો સ્વાદિષ્ટ નાસ્તો છે જેનો ઉદ્દભવ [[ભારત]] થયો છે. આ વાનગી ખાસ કરીને ભારત, [[પાકિસ્તાન]], [[નેપાળ]] અને [[બાંગ્લાદેશ]] સહિત [[ભારતીય ઉપખંડ|ભારતીય ઉપખંડમાં]]માં મોટે ભાગે લારી, ઠેલા અથવા રસ્તાની બાજુએ રેંકડી પર વેચાય છે.<ref>{{Cite web|url=http://www.vahrehvah.com/Chaat_Recipes.php|title=Chaat Recipes|last=Thumma|first=Sanjay|authorlink=|publisher=Vahrehvah.com|location=Hyderabad, India|archiveurl=https://web.archive.org/web/20121103083129/http://www.vahrehvah.com/Chaat_Recipes.php|archivedate=2012-11-03|accessdate=2012-11-27}}</ref> <ref>{{Cite web|url=http://infokosh.bangladesh.gov.bd/detail.php?article_id=195&content_type=0&doc_type=5|title=The Chaat Business|website=infokosh.bangladesh.gov.bd|language=bn|archiveurl=https://archive.today/20121129011150/http://infokosh.bangladesh.gov.bd/detail.php?article_id=195&content_type=0&doc_type=5#|archivedate=2012-11-29|accessdate=2012-10-17}}</ref> ભારતના [[ઉત્તર પ્રદેશ|ઉત્તર પ્રદેશમાં]]માં તેની ઉત્પત્તિ સાથે, <ref>{{Cite web|url=http://cooks.ndtv.com/article/show/10-best-recipes-from-uttar-pradesh-437213|title=10 Best Recipes From Uttar Pradesh (Varanasi/ Agra / Mathura )|date=25 October 2013|website=NDTV|archiveurl=https://web.archive.org/web/20131028034511/http://cooks.ndtv.com/article/show/10-best-recipes-from-uttar-pradesh-437213#|archivedate=2013-10-28|accessdate=2013-10-26}}</ref> ચાટ ભારતીય ઉપખંડના અન્ય ભાગોમાં ખૂબ લોકપ્રિય થઈ છે. આ શબ્દ હિન્દી શબ્દ चाटना (ચાટવા માટે, જેમ કે ખાતી વખતે આંગળીઓને ચાટતા હોય છે), પ્રાકૃત ભાષાનો શબ્દ चट्टेइ ચટ્ટેઇ ( ''સ્વાદથી'' ખાવું, ''ઘોંઘાટથી'' ખાવું) પરથી ઉતરી આવ્યો છે. <ref name="oxford">Oxford English Dictionary. ''Chaat''. Mar. 2005 Online edition. Retrieved 2008-02-18.</ref>
 
'''ચાટ''' ( હિંદી: चाट) એક ચટપટો સ્વાદિષ્ટ નાસ્તો છે જેનો ઉદ્દભવ [[ભારત]] થયો છે. આ વાનગી ખાસ કરીને ભારત, [[પાકિસ્તાન]], [[નેપાળ]] અને [[બાંગ્લાદેશ]] સહિત [[ભારતીય ઉપખંડ|ભારતીય ઉપખંડમાં]] મોટે ભાગે લારી, ઠેલા અથવા રસ્તાની બાજુએ રેંકડી પર વેચાય છે.<ref>{{Cite web|url=http://www.vahrehvah.com/Chaat_Recipes.php|title=Chaat Recipes|last=Thumma|first=Sanjay|authorlink=|publisher=Vahrehvah.com|location=Hyderabad, India|archiveurl=https://web.archive.org/web/20121103083129/http://www.vahrehvah.com/Chaat_Recipes.php|archivedate=2012-11-03|accessdate=2012-11-27}}</ref> <ref>{{Cite web|url=http://infokosh.bangladesh.gov.bd/detail.php?article_id=195&content_type=0&doc_type=5|title=The Chaat Business|website=infokosh.bangladesh.gov.bd|language=bn|archiveurl=https://archive.today/20121129011150/http://infokosh.bangladesh.gov.bd/detail.php?article_id=195&content_type=0&doc_type=5#|archivedate=2012-11-29|accessdate=2012-10-17}}</ref> ભારતના [[ઉત્તર પ્રદેશ|ઉત્તર પ્રદેશમાં]] તેની ઉત્પત્તિ સાથે, <ref>{{Cite web|url=http://cooks.ndtv.com/article/show/10-best-recipes-from-uttar-pradesh-437213|title=10 Best Recipes From Uttar Pradesh (Varanasi/ Agra / Mathura )|date=25 October 2013|website=NDTV|archiveurl=https://web.archive.org/web/20131028034511/http://cooks.ndtv.com/article/show/10-best-recipes-from-uttar-pradesh-437213#|archivedate=2013-10-28|accessdate=2013-10-26}}</ref> ચાટ ભારતીય ઉપખંડના અન્ય ભાગોમાં ખૂબ લોકપ્રિય થઈ છે. આ શબ્દ હિન્દી શબ્દ चाटना (ચાટવા માટે, જેમ કે ખાતી વખતે આંગળીઓને ચાટતા હોય છે), પ્રાકૃત ભાષાનો શબ્દ चट्टेइ ચટ્ટેઇ ( ''સ્વાદથી'' ખાવું, ''ઘોંઘાટથી'' ખાવું) પરથી ઉતરી આવ્યો છે. <ref name="oxford">Oxford English Dictionary. ''Chaat''. Mar. 2005 Online edition. Retrieved 2008-02-18.</ref>
 
== અવલોકન ==
[[ચિત્ર:Aloo_Tikki_served_with_chutneys.jpg|thumb| આલૂ ટીક્કી, લીલી (ફૂદિનાની) તથા સૂંઠની ચટણી અને દહીં (દહીં) ]]
ચાટના વિવિધ પ્રકારો અમુક તળેળા પદાર્થો અને વિવિધ પ્રકારની ચટણીઓ સાથે બદલાય છે. મૂળ અસલની ચાટ બટેટાના ટુકડા, કરકરી તળેલી પુરી, [[દહીંવડા]] અથવા દહી ભલ્લા, ચણા અથવા બાફેલા ચણા અને ખાટી-મીઠી ચટણીઓ, મસાલો, મરચાં, સોંઠ (સૂંઠ અને આમલીની ચટણી), સુશોભન માટે તાજા લીલા ધાણાના પાન (કોથમીર) અને દહીંનું મિશ્રણ હોય છે. પરંતુ અન્ય લોકપ્રિય પ્રકારોમાં આલૂ ટિકીસટિક્કી અથવા [[સમોસા]] ચાટ (ડુંગળી, ધાણા, ગરમ મસાલા અને દહીં વગેરે મિશ્ર કરીને), [[ભોળાભાઈ પટેલ|ભેલ પુરીભેળપૂરી]] , [[દહીપૂરી|દહીપુરી]], [[પાણીપૂરી|પાણીપુરી]], [[દહીંવડા|દહીં વડા]], પપરીપાપડી ચાટ અને [[સેવપુરી|સેવપુરીનો]]નો સમાવેશ થાય છે .
 
ચાટના આ પ્રકારોમાં સામાન્ય તત્વો છે: દહીં, સમારેલી ડુંગળી અને [[કોથમીર|ધાણા (કોથમીર)]], [[સેવ]] અને [[ચાટ મસાલો]]. ચાટ મસાલામાં સામાન્ય રીતે આમચૂર (સૂકવેલ કાચી કેરીનો પાઉડર), [[જીરું]], [[સંચળ]] (કાળું મીઠું), [[કોથમીર|ધાણા (દાણા)]], સૂંઠ (સૂકા આદુનો પાવડર), મીઠું, [[કાળા મરી]] અને લાલ મરચાંનો સમાવેશ થાય છે. ચાટના ઘટકો એકસાથે મેળવી અને નાની ધાતુની કે અન્ય પ્લેટ, બાઉલ અથવા કેળાના પાન પર પીરસવામાં આવે છે.
 
== ઇતિહાસ ==
મોટાભાગની ચાટનો ઉદ્દભવ ભારતના [[ઉત્તર પ્રદેશ|ઉત્તર પ્રદેશના]] કેટલાક ભાગોમાં થયો છે, <ref>{{Cite web|url=http://cooks.ndtv.com/article/show/10-best-recipes-from-uttar-pradesh-437213|title=10 Best Recipes From Uttar Pradesh (Varanasi/ Agra / Mathura )|date=25 October 2013|website=NDTV|archiveurl=https://web.archive.org/web/20131028034511/http://cooks.ndtv.com/article/show/10-best-recipes-from-uttar-pradesh-437213#|archivedate=2013-10-28|accessdate=2013-10-26}}</ref> પરંતુ હવે તે સમગ્ર [[ભારતીય ઉપખંડ|ભારતીય ઉપખંડમાં]] ખવાય છે. ચાટના કેટલાક પ્રકારો સાંસ્કૃતિક સુમેળના પરિણામો છે - દાખલા તરીકે, [[પાવભાજી]] (રાંધેલા અને છૂંદેલા [[પાવભાજી|શાકભાજી]] સાથે બ્રેડ / બન) નો ઉદ્દભવ [[મુંબઈ|મુંબઈમાં]]માં થયો છે <ref name="deccanherald">{{Cite web|url=http://www.deccanherald.com/content/32025/else-where.html|title=Taking pride in our very own pav|last=Patrao|first=Michael|website=Deccan Herald|publisher=The Printers (Mysore) Private Ltd|accessdate=31 May 2015}}</ref> <ref name="mint">{{Cite web|url=http://www.livemint.com/Leisure/jydWXXQfOONBU8jaCtLAXO/What-Mumbaikars-owe-to-the-American-Civil-War-8216pav-bh.html|title=What Mumbaikars owe to the American Civil War: ‘pav bhaji’|last=Patel|first=Aakar|website=Live Mint|publisher=HT Media Limited|accessdate=31 May 2015}}</ref> પરંતુ બનના રૂપમાં તે પોર્ટુગીઝ પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. [[ભેળપૂરી|ભેળપુરી]] અને [[સેવપુરી|સેવાપુરી]], જેનો ઉદ્ભવ [[મુંબઈ]], [[મહારાષ્ટ્ર|મહારાષ્ટ્રમાં]]માં થયો છે]] . <ref name="nyt94">{{Cite news|title=CHOICE TABLES; Wide World of Food in the Capital|url=https://www.nytimes.com/1994/11/27/travel/choice-tables-wide-world-of-food-in-the-capital.html?pagewanted=4|access-date=19 March 2012|work=The New York Times|date=27 November 1994}}</ref>
 
== પ્રદેશો ==
જ્યાં ચાટ લોકપ્રિય છે તે શહેરોમાં, ચાટ હાઉસ કે ઢાબા હોય છે દા.ત. મુંબઇમાં ચોપાટી બીચ. વિભિન્ન શહેરોમાં ચાટની વિશેષતાઓ અલગ અલગ હોય છે. [[દિલ્હી]] (જ્યાંથી તે તેના વર્તમાન સ્વરૂપમાં ઉદ્ભવી છે), [[લખનૌ]], <ref>{{Cite news|last=Mehrotra|first=Akash|date=27 February 2015|title=Lucknow Food Trail: 10 Lucknowi delicacies and best eateries to savour them|url=http://www.dnaindia.com/lifestyle/report-lucknow-food-trail-10-lucknowi-delicacies-and-best-eateries-to-savour-them-2064705|work=DNA}}</ref> [[આઝમગઢ]], [[વારાણસી]], [[આગ્રા]], [[મેરઠ]], [[મુજફ્ફરનગર|મુઝફ્ફરનગર]] અને [[મથુરા]] ભારતભરમાં ચાટ માટે પ્રખ્યાત છે. [[હૈદરાબાદ|હૈદરાબાદમાં]]માં, ચાટ મોટે ભાગે [[બિહાર|બિહારથી]]થી આવેલા વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવે છે, અને તેનો સ્વાદ અલગ હોય છે.
 
== ચાટ ના પ્રકાર ==
[[ચિત્ર:Aloo_Chaat.jpg|thumb| ચોટપોટી ]]
[[ચિત્ર:Delhi_Chaat_with_saunth_chutney.jpg|thumb| સૂંઠની ચટણી સાથે દિલ્હી ચાટ ]]
[[ચિત્ર:Aloo_chaat_vendor,_Connaught_Place,_New_Delhi.jpg|thumb| આલૂ ચાટ વિક્રેતા, કનોટ પ્લેસ, નવી દિલ્હી ]]
[[ચિત્ર:Masala_Poori_made_by_street_vendors_in_Bangalore,_India.jpg|thumb| બેંગલોર નજીક ચાટ સ્ટોલમાં લારી વિક્રેતાઓ દ્વારા બનાવવામાં આવેલી પૂરીની એક પ્લેટ ]]
 
* આલૂ ચાટ - બટાટા (હિન્દીમાં ''આલૂ'') નાના ટુકડા કરી, કરકરા થાય ત્યાં સુધી તળી અને [[ચટણી]] સાથે પીરસવામાં આવે છે.
* આલૂ ટિકી
* બેડમી - પુરીમાં દાળનો સાંજો કે પૂરણ ભરી અને કરકરી તળ્યા બાદ ખાસ કરીને બટેટાના શાક સાથે પીરસાય છે અને સવારના નાસ્તામાં ખવાય છે.
* ભલ્લા (વડા)/ આલૂ ટિકી ટિક્કી
* [[ભેળપૂરી|ભેલપુરી]]
* રાગડા પેટીસ (આલૂ ટિકી ચાટ)
* ચીલા- બેસન ના પુડલા કે ચલ્લાને ચટણી અને સૂંઠની ચટણી કે મીઠી ચટણી સાથે પીરસાય છે
* ચોટપોટી, બાફેલા બટાટા, બાફેલા ચણા અને સમારેલી ડુંગળી અને મરચું નું મિશ્રણ. તેની ઉપર પર ઇંડાનું ખમણ. તેની બનાવટમાં ઘણા પ્રકારના મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે.
* [[દહીપૂરી|દહીં પુરીદહીંપૂરી]]
* [[દહીંવડા]]
* [[કચોરી]] - અથવા કચૌડી, જેમ કે ખસ્તા કચોરી
* મંગોડે - ભજીયા સમાન હોય છે, પરંતુ બેસનના ખીરાને મગની દાળના ખીરા સાથે બદલવામાં આવે છે
* [[પકોડી|પકોડા]] - [[પનીર]], વિવિધ શાકભાજીઓને બેસન(ચણાનો લોટ)ના ખીરામાં નાખીને તળીને બનાવવામાં આવે છે.
* [[પાણીપૂરી|પાણીપુરી]] / [[પાણીપૂરી|ગોલ ગપ્પા]]
* મસાલાપુરી
* ચણા ચાટ
* પપરીપાપડી ચાટ - પપરી તરીકે ઓળખાતી પટ્ટીઓ હોય છે જેને પપરી (પાપડી) કહેવામાં આવે છે.
* સમોસા ચાટ - [[સમોસા|સમોસાના]] ટુકડા કરી દેવામાં આવે છે અને લીલી અને મીઠી ચટણી સાથે પીરસવામાં આવે છે .
* [[સેવપુરી|સેવાપુરીસેવપૂરી]]
* [[પાવભાજી|પાવ ભાજી]]
* પાવ વડા કે વડાપાંઉ
* દહી ભલ્લે કી ચાટ (ભલ્લે, બટાકા, ચણા, ખાટી આમલીની ચટણી, ચાટ મસાલો, ડુંગળી, ટામેટાં, દહીં વગેરે)
* બીટરૂટ અને બટાકાની ચાટ <ref>{{Cite news|last=Moghul|first=Sobiya N.|date=25 October 2013|title=Beetroot and potato chaat recipe|url=http://articles.timesofindia.indiatimes.com/2013-10-25/recipes/42481180_1_beetroot-canola-oil-chaat|work=The Times of India|access-date=2013-11-15}}</ref>
* ઢાકા ચાટ <ref>{{Cite web|url=https://chat24x7.com/wp-content/uploads/2017/11/popular-snacks-chaat-of-Dhaka-at-evening.pdf|title=Dhaka chaat|last=D.Nath|first=Subha|archiveurl=https://web.archive.org/web/20171109192803/https://chat24x7.com/wp-content/uploads/2017/11/popular-snacks-chaat-of-Dhaka-at-evening.pdf|archivedate=9 November 2017|accessdate=9 November 2017}}</ref>
* પનીર ચાટ પુરી
* [[સેલમ|થટ્ટુ વડાઇ સેટ]] <ref>{{Cite news|last=Saravanan|first=S.P.|date=28 October 2015|title=Salem's own evening Snack|url=http://www.thehindu.com/news/national/tamil-nadu/salems-own-evening-snack/article7812120.ece|work=The Hindu|access-date=2018-01-22|language=en}}</ref>
* સોયા મૂંગ કી ચાટ - આમાં [[આદુનો છોડ|આદુ]], ડુંગળી, લીલા [[મરચું|મરચાં]], [[હળદર]] પાવડર, [[કોથમીર|ધાણા]], [[સોયાબીન|સોયા]]<nowiki/>ની વડા, લીલા મગ, લોટ, [[વરિયાળી|વરિયાળીનાંવરિયાળી]]નાં દાણા અને મીઠી દહીં હોય છે . <ref>{{Cite book|url=https://books.google.com/books?id=osw4DwAAQBAJ&pg=PT4&dq=chaat+recipe&hl=en&sa=X&ved=0ahUKEwjCpujTxbDfAhUCAXwKHU_2CAIQ6AEILzAB#v=onepage&q=chaat%20recipe&f=false|title=Delicious Indian Chaat Snacks Recipes: Mouthwatering Snacks|last=Authentic Cookbooks}}</ref> તેને મોટાભાગે ફુદીનાના પાન, ધાણાજીરું અને [[ખાટી આમલી|આમલીનીઆમલી]]ની ચટણીથી સજાવવામાં આવે છે. <ref>{{Cite web|url=https://livingfoodz.com/recipes/soya-moong-ki-chaat-1447|title=Soya Moong ki Chaat|last=Ranveer Brar|publisher=Livingfoodz.com}}</ref>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
*
[[શ્રેણી:ગુજરાતી ભોજન]]
"https://gu.wikipedia.org/wiki/ચાટ" થી મેળવેલ