કવ્વાલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અસર
નાનું 103.101.57.141 (talk) દ્વારા કરેલ ફેરફારોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
'''કવ્વાલી''' એ ભારતીય ઉપખંડના સૂફીઓનું તેમ જ એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજનું ભક્તિસંગીત ગણાય છે. તેમણે શાસ્ત્રીય સંગીતમાં [[તરાના]]નો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત શાસ્ત્રીય સંગીતના બંધારણ મુજબ રચ્યા હતા. સામાન્ય રીતે જોઇએ તો ખ્યાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે. [[અમીર ખુશરો]] કવ્વાલીના જનક કહેવાકહેવાય છે.
 
{{સ્ટબ}}
ભારત–પાકની ધરતી ઘણી ઉપજાઉ છે. આ માટીએ સૂફીઓ અને ફકીરોને જન્મ આપ્યો, આ ધરતી ઉપરથી મોહબ્બતનો પયગામ અને મનુષ્ય રબથી જોડવા, ઇન્સાનો સાથે ભાઈચારો સ્થાપવામાં ફાળો રહ્યો છે.
 
[[શ્રેણી:સંગીત]]